1. Home
  2. Tag "odisha"

ઓડિશામાં હોળીનો રંગ ફીકો પડશે -રાજ્ય સરકારે જાહેર આયોજન પર લગાવ્યા પ્રતિબંધ

ઓડિશા સરકારે જાહેર આયોજન પર પ્રતિબંધ લાગ્વાય હોળી જેવા તહેવારોનો રંગ ફીકો પડશે દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાના કેસો હળવા થઈ રહ્યા છે ત્યા અનેક પ્રતિબંધો હળવા થી રહ્યા છે જો કે ઓડિશામાં આ બાબતોમાં થી રાહત મળી નથી, પ્રાપ્ત જાણકારી પ્રમાણે  છેલ્લા 2 વર્ષની જેમ જ આ વખતે પણ ઓડિશામાં હોળીનો રંગ ફિક્કો રહેશે. કોરોનાને […]

વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં ઓડિશાની આશા વર્કરને મળ્યું સ્થાન

દિલ્હીઃ ઓડિશાની 45 વર્ષીય મહિલા અને આશા વર્કર મતિલ્દા કુલ્લુને ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. છે. કુલ્લુ સુંદરગઢ જિલ્લાના બારાગાંવ તહસીલના ગરગડબહાલ ગામમાં છેલ્લા 15 વર્ષથી આશા કાર્યકર તરીકે કામ કરે છે. આ મહિલાએ આ પ્રદેશમાંથી કાળા જાદુ જેવા સામાજિક અભિશ્રાયને નાબૂદ કર્યો છે. આ સિદ્ધિને કારણે, ફોર્બ્સે તેમને 2021માં વિશ્વની […]

ઓડિશા: એક જ સરકારી શાળાની 26 વિદ્યાર્થીનીઓ કોરાના પોઝિટિવ આવતા હડકંપ   

 સરકારી શાળાની 26 વિદ્યાર્થીનીઓ કોરાના પોઝિટિવ બાકીના 15 વિદ્યાર્થીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા   ભુવનેશ્વર :ઓડિશાના મયુરભંજ જિલ્લાની એક સરકારી શાળાના 26 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. જિલ્લા વહીવટીતંત્રે માહિતી આપી હતી કે,મયુરભંજના ઠાકુરમુંડામાં આવેલી ચમકપુર આદિવાસી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલની 26 વિદ્યાર્થિનીઓ કોરોનાવાયરસની ઝપેટમાં આવી ચુકી છે. જ્યારે […]

ઓડિશામાં ઓનલાઈન બાળ શોષણ કેસની તપાસ કરતી CBIની ટીમ ઉપર હુમલો

દિલ્હીઃ ઓડિસાના ઢેંકાનાલમાં સીબીઆઈની ટીમ સાથે મારામારીની ઘટના સામે આવી છે. સીબીઆઈની ટીમ ઓનલાઈન બાળ શોષણ એટલે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં દરોડા પાડવા ગઈ હતી તે સમયે ગુસ્સે થયેલી ભીડએ ટીમ ઉપર હુમલો કરીને માર માર્યો હતો. સ્થાનિક પોલીસે સીબીઆઈ અધિકારીઓને બચાવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સીબીઆઈની ટીમે યુપી, ઓડિશા સહિત દેશના […]

ઓડિશા અને આંઘ્રપ્રદેશના દરિયા કિનારે આજે ‘ગુલાબ’ ચક્રવાતનું જોખમ – કેટલાક વિસ્તારો થશે પ્રભાવિત

ઓડિશા -આંઘ્ર પ્રદેશ પર ચક્વાત ગુલાબનું જોખમ કેટલાક વિસ્તારો પર થઈ શકે છે માઠી અસર   દિલ્હીઃ- આજ રોજ ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે  ‘ગુલાબ’ વાવાઝોડું પસાર થવાનું છે જેને લઈને બચાવ અને રાહત કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ વધુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઉત્તર તટીય આંધ્ર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી […]

ઓડિશામાં વર્ષ 2022 જુલાઈ સુધી દેશનું સૌથી મોટુ હોકી સ્ટેડિયમ થઈ જશે તૈયાર

આવતા વર્ષે દેશનું સૌથી મોટુ  હોકી સ્ટેડિયમ થશે તૈયાર ઓડિશામાં બની રહ્યું છે આ હોકીનું સ્ટેડિયમ   દિલ્હીઃદેશના રાજ્. ઓડિશામાં દેશનું સૌથી મોટુ હોકી સ્ટેડિમ બનવા જઈ રહ્યું છે ત્યારે આ મામલે  ઓડિશા સરકારે બુધવારના રોજ જણાવ્યું હતું કે,  રાજ્યના રાઉરકેલા જિલ્લામાં નિર્માણ હેઠળ દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ આવતા વર્ષેના જુલાઈ મહિના સુધીમાં બનીને […]

ભારતીય વિદ્યાર્થી બન્યો નાસાના રોવર ચેલેન્જનો વિજેતા,દુનિયાની 70 ટીમોને હરાવીને જીત્યો એવોર્ડ   

ભારતીય વિદ્યાર્થી બન્યો નાસાના રોવર ચેલેન્જનો વિજેતા દુનિયાની 70 ટીમોને હરાવીને જીત્યો આ એવોર્ડ 6 મહિનામાં તાલીમ લીધા પછી તૈયાર કર્યો રોવર ભુવનેશ્વર:ઓડિશાના વિદ્યાર્થીએ નાસા રોવર ચેલેન્જ 2021 માં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીએ દુનિયાની 70 ટીમોને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. 6 મહિનામાં તાલીમ લીધા પછી વિદ્યાર્થીએ આ રોવર તૈયાર કર્યો. રોવરની ટીમ અનુસાર, […]

ઓડિશાના પુરીમાં જગન્નાથની યાત્રા પહેલા 48 કલાકનું કર્ફ્યુ, હોટલો ખાલી કરાવવામાં આવી

ઓડિશાના પુરીમાં જગન્નાથની રથયાત્રા રથયાત્રા પહેલા 48 કલાકનું કર્ફ્યુ હોટલોને પણ કરાવવામાં આવી ખાલી પુરી: 12 જુલાઇએ રથયાત્રા પહેલા રવિવારથી ઓડિશાના પુરીમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવાશે. જિલ્લા વહીવટીતંત્રના હુકમ મુજબ પ્રતિબંધ રવિવારે રાત્રે 8 વાગ્યાથી 13 જુલાઇના સાંજના 8 વાગ્યા સુધી લાગુ રહેશે. ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા 12 જુલાઇએ યોજાશે. ઓડિશા સરકારે પુરીના તમામ પ્રવેશ […]

ચક્રવાત ‘યાસ’ને લઈને સંપૂર્ણ તંત્ર સજ્જઃ- વાવાઝોડું ટકરાય તે પહેલા સુરક્ષાના પગલે  બંગાલ અને ઓડિશામાં લાખો લોકોનું સ્થળાંતરણ કરી સહીસલામત સ્થળે ખસેડાયા

ચક્રવાત યાસનો ખૌફ અનેક લોકોનું સ્થળાંતરણ કરવાની ફરજ પડી વહીવટતંત્ર સજ્જ બંગાલ અને ઓડિશામાં ડરની સ્થિતિ દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાત યાસને લઈને બંગાલ તેમજ ઓડિશા રાજ્યમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે, સુરક્ષાના પગલે અનેક લોકોને સહીસલામત ખસેડવામાં આવી રહ્યા છએ, બંગાળની ખાડીમાંથી નીકળતો ચક્રવાત યાસ મંગળવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.જેને લઈને […]

કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ઓડિશા સરકારના બે મહત્વપૂર્ણ નિર્ણયો

કોરોના સંકટ પર ઓડિશા સરકારનો એક્શન પ્લાન રિફિલિંગની ફ્રિકવન્સી વધારવાનો આપ્યો આદેશ છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ઓડિશા સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રથમ આદેશમાં રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે,વિવિધ કેડરના ડેન્ટલ સર્જન,પીજી ડોકટરો,પોસ્ટ પીજી ડોકટરો,ઇન્ટર્ન અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓથી સંબંધિત તમામ ડોકટરોને અસ્થાયીરૂપે કોવિડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code