બાયોટેકનોલોજી સંશોધનના પ્રણેતા પ્રો. ગોવિંદરાજન પદ્મનાભનને વિજ્ઞાન રત્ન એવોર્ડથી સન્માનીત કરાયાં
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (22 ઓગસ્ટ, 2024) રાષ્ટ્રપતિ ભવન, ગણતંત્ર મંડપ ખાતે આયોજિત એક એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર-2024 અર્પણ કર્યા. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની પ્રથમ આવૃત્તિમાં, વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ – ચાર શ્રેણીઓમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોને 33 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજીના કોઈપણ ક્ષેત્રમાં […]