ગુજરાતમાં 2022ના અંત સુધીમાં મહાનગરોને વિશ્વકક્ષાના સ્માર્ટસિટી બનાવવા મુખ્યમંત્રીનું આહવાન
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોના મેયરો, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને મ્યૂનિસિપલ કમિશનરોની સંયુકત બેઠકમાં આગામી 2022ના અંત સુધીમાં મહાનગરોમાં 100 ટકા નલ સે જલ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટી.પી સ્કિમોના કામો, આવાસ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યુ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના મહાનગરો-શહેરો વિશ્વકક્ષાના આધુનિક અને અદ્યતન બને તે […]