લાંબો સમય બેસી રહેવાથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે, ઓફિસ કર્મચારીઓ માટે મહત્વની હેલ્થ ટીપ્સ
આજના વ્યસ્ત જીવનમાં કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવું એક સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવેલ એક અભ્યાસ અનુસાર ઓફિસમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે, અને તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં હાથ ધરવામાં […]