1. Home
  2. Tag "office"

કચ્છમાં ઘેટા ઊન વિકાસ નિગમ કચેરીને તાળાં લાગવાની તૈયારી

ભુજ :  ઘેટા-ઊન વિકાસ નિગમને કાયમી ધોરણે તાળાં મારવામાં આવે તેવી શક્યતા છે.રાજયમાં સર્વાધિક ઘેટાં ધરાવતા કચ્છ જિલ્લામાં ઘેટા ઊન વિકાસ નિગમની કચેરીને તાળાં મારવાની તૈયારી કરી લેવાઈ હોય તેમ છેલ્લા બે વર્ષથી નિગમ હસ્તક થતાં યોજનાકિય કામો બંધ થઈ જવા સાથે માત્ર એક પશુ ચિકિત્સા અધિકારી અને બે ચોથા વર્ગના કર્મચારીઓના સહારે કચેરીનો વહિવટ […]

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું 100 કરોડના ખર્ચે અદ્યત્તન બિલ્ડિંગ બનાવાશે

અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનરની કચેરીનું બિલ્ડિંગ વર્ષો જૂનું છે. હવે રૂપિયા 100 કરોડના ખર્ચે પોલીસ કમિશનરની કચેરીનું અદ્યત્તન બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર કચેરીમાં વિશ્વકક્ષાનો પોલીસ કન્ટ્રોલ રૂમ અને કચેરી તમામ સુવિધાઓથી સજ્જ  બનાવાશે. આ અતિઆધુનિક બિલ્ડિંગ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે, જેમાં ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવશે. અહીં […]

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં કોરોનાને લઈ હવે ઓનલાઈન કામગીરી કરાશે

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતાં હવે ખાનગી જ નહીં પણ સરકારી કચેરીઓમાં પણ વધુ સાવચેતી દાખવવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાની બંને શિક્ષણાધિકારી કચેરીમાં રોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ કોઈને કોઈ કારણ સર આવતા હોય છે ત્યારે કોરોનાના વધતા કેસોની ગંભીરતાને ધ્યાને રાખી એક મહત્વનો નિર્ણય જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ અને […]

સુરતઃ 146 હોસ્પિટલો અને 266 દુકાનો સામે ફાયરસેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે કાર્યવાહી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે મનપાએ અભિયાન શરૂ કરી છે. ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ ના હોય તેવી હોસ્પિટલો અને દુકાનો-ઓફિસો સામે લાલઆંખ કરી હતી. મનપાએ 146 જેટલી હોસ્પિટલ અને 266 જેટલી દુકનો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં પ્રથમ દિવસે મનપાએ […]

METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી, જાણો ક્યાં શહેરમાં આવેલી છે?

– METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી – દિલ્હીના NCR સ્થિત ગુરુગ્રામમાં છે તેની ઓફિસ – 1,30,000 ચોરસ ફૂટના વિસ્તારમાં METAની નવી ઑફિસ નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકનું નામ થોડાક સમય પહેલા બદલાવીને META કરવામાં આવ્યું હતું અને હવે મેટાએ ભારતમાં તેની નવી ઓફિસ ખોલી છે. META દ્વારા ખોલવામાં આવેલી આ […]

પોરંબંદરમાં PGVCLનું નવું બિલ્ડિંગ એક વર્ષથી તૈયાર છે, પણ કચેરી શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

પોરબંદર : રાજ્યમાં ગતિશીલ ગણાતી સરકારમાં ઘણી વખત તંત્રની લાપરવાહી કે અધિકારીઓની આળસને લીધે લાખો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગો પણ શોભાના ગાંઠિયા બની જતા હોય છે. મહદઅંશે એવું જોવા મળતું હોય છે કે જ્યારે પણ કોઈ સરકારી બિલ્ડીંગ જર્જરિત હોય ત્યારે તેનું રિનોવેશન અથવા તેને જમીન દોસ્ત કરી ત્યાં ફરીથી કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ […]

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ટિકિટ મળશેઃ પાટિલ

વેરાવળઃ યાત્રાધામ સોમનાથમાં ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના કાર્યાલયનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયુ હતું. પ્રથમ જયોતિર્લિગ સોમનાથ માહાદેવના સાંનિઘ્‍યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્‍લા સંગઠનનું કાર્યાલય બનવવાનો નિર્ણય કરાયો છે. આ કાર્યાલયને ગીર સોમનાથ ભાજપ દ્વારા ‘સોમ કમલમ’નામ આપવાનો નિર્ણય કરાયો છે. કાર્યાલય તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સી.આર.પાટીલે 2022ની […]

પશ્ચિમ બંગાળઃ શિક્ષણ વિભાગની કચેરી બહાર 5 શિક્ષિકાઓએ ઝેરી દવા ગટગટાવી

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષણ વિભાગના મુખ્ય કાર્યાલય પાસે શિક્ષકોના વિરોધ પ્રદર્શન દરમિયાન પાંચ શિક્ષિકાઓએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવને પગલે શિક્ષણ વિભાગની કચેરી બહાર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા સરકારને આડેહાથ લીધી હતી. શિક્ષકો પોતાની પડતર માંગણીઓ લઈને વિરોધ કરી રહ્યાં છે. ઝેરી દવા ગટગટાવનારી પાંચેય પ્રાથમિક […]

કોરોનાને લીધે વ્યાપક મંદી સર્જાતા અમદાવાદમાં ઓફિસોના ભાડાંમાં 5થી 20 ટકાનો ઘટાડો નોંધાયો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પુરા સ્ટાફ સાથે કાર્યરત બની ગઈ છે, ઉપરાંત ખાનગી કચેરીઓ અને ઓફિસોમાં પણ કામકાજ રાબેતા મુજબ બની ગયું છે. પરંતુ કેટલીક કંપનીઓએ હજુ વર્ક ફ્રોમ હોમ એટલે કે, કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે. ઘરેથી કામ કરવાના […]

કોરોનાને લીધે ઓફિસોમાં 50 ટકા સ્ટાફ બોલાવવાનો નિયમ છતાં ઘણા એકમો તેનું પાલન નથી કરતા

અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાને ખાનગી અને સરકારી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની અપિલ કર્યા બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરે પણ વારંવાર સૂચના આપવા છતાં પણ શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાય છે. મ્યુનિ. દ્વારા વધુ સ્ટાફ બોલાવતા ચાર જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ના ટેક્સ વિભાગ અને એટીએસની સંયુક્ત ટીમ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code