સુરતમાં નવા બનાવેલા રોડ કે ડ્રેનેજ તૂટશે તો માત્ર એજન્સી જ નહીં અધિકારીઓ પણ જવાબદાર રહેશે
સુરતઃ શહેરમાં કરોડોના ખર્ચે રોડ કે ડ્રેનેજ બનાવવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાકટો અને અધિકારીઓની મીલીભગતથી મહિનાઓમાં રોડ તૂટી જતા હોય છે. રોડ પર ખાડાઓ અને ભૂવા પડતા હોય છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશને ડ્રેનેજ લાઇન નાંખી હોય અને ત્યારબાદ રસ્તા તૂટી ગયા હોય તે તમામ ઘટનાઓમાં સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા તાકીદ કરી છે. એસએમસીના […]