1. Home
  2. Tag "oic"

અયોધ્યામાં રામમંદિર નિર્માણથી ‘ચિંતા’માં 57 મુસ્લિમ દેશો, બાબરી પર કહી મોટી વાત

નવી દિલ્હી: ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એટલે કે ઓઆઈસી હેઠળના 57 મુસ્લિમ દેશોએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર વાંધો વ્યક્ત કર્યો છે. તેની સાથે જ કહ્યું છે કે આ સ્થાન પર પહેલા પાંચ દશકાઓથી બાબરી મસ્જિદ ઉભી હતી. આના પહેલા પાકિસ્તાને પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે આ ભારતની લોકશાહી પર […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદને લઈને થઈ OICની મીટીંગ, બધા દેશનો અલગ-અલગ મત

ઈઝરાયલને રોકવા OICની મીટીંગ મીટીંગમાં ખાસ કોઈ સહમતી નહી બધા દેશોનું ઈઝરાયલ પ્રત્યે અલગ વલણ દિલ્લી:  પેલેસ્ટાઈન પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવતા હૂમલાઓને લઈને મુસ્લીમ દેશોના સંગઠને એક મહત્વની બેઠક બોલાવી હતી. આ સંગઠનમાં કુલ 57 દેશો છે. આ બેઠકમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવતા હૂમલાની નિંદા કરવામાં આવી સાથે સાથે તેને તાત્કાલિક રોકવામાં આવે તે […]

ભારતની રાજદ્વારી જીત – ઈસ્લામિક સહયોગ સંગઠનની બેઠકમાં નહી થાય કાશ્મીર મુદ્દે ચર્ચા

27-28 નવેમ્બરના રોજ ઓઆઈસીની બેઠક પાકિસ્તાનનો મનસુબો થયો નાકામ આ બેઠકમાં કાશ્મીરના મુદ્દાને ઉઠાવવામાં નહી આવે દિલ્હીઃ– નાઈઝરમાં આવનારી 27 અને 28 નવેમ્બરરના રોજ ઇસ્લામિક સહયોગ સંગઠનની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ પાકિસ્તાનના અથાગ પ્રયત્નો છત્તાં પાકિસ્તાનન આ બેઠકમાં કાશ્મીરનો મુદ્દો નહી ઉઠાવી શકે. આ બેઠકમાં ઓઆઈસી સાથે સંકળાયેલા દેશોના વિદેશ મંત્રીઓ […]

57 મુસ્લિમ દેશોના સંગઠનમાં ભારતે પાકિસ્તાનને ફરીથી આપી પછડાટ, સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ નહીં

આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને ભારત સતત આંતરરાષ્ટ્રીય મંચો પર અલગ-થલગ કરી રહ્યું છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનમાં પણ ભારતે પાકિસ્તાનને કૂટનીતિક પછડાટ આપી છે. પાકિસ્તાન દુનિયાને એ જણાવીને ભલે ખુશ થઈ રહ્યું હોય કે તેણે જમ્મુ-કાશ્મીર પર ઓઆઈસીમાં અલગથી પ્રસ્તાવ કરાવી લીધો છે. પરંતુ પાકિસ્તાનનો આ પ્રસ્તાવ અબુધાબીથી જાહેર કરવામાં આવેલા આખરી સંયુક્ત ઘોષણાપત્રમાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code