ગુજરાતમાં IOCની પાઈપલાઈનમાં પંચર કરી ઓઈલની ચોરી કરતી ગેન્ગના બે શખસો પકડાયા
અમદાવાદઃ ગુજરાતમાં ઓઈલ કંપનીની પાઈપલાઈનમાં પંચર કરીને ઓઈલની ચોરી બનાવો અવાર-નવાર બનતા હોય છે. ઓઈલ ચોર ગેન્ગ સીમ વગડામાં જ્યાં ઓઈલની પાઈપલાઈન પસાર થતી હોય એવા વિસ્તારમાં જમીનમાં ખાડો ખોદીને ઓઈલલાઈનમાં પંચર પાડીને લાખો રૂપિયાની ઓઈલની ચોરી કરતા હોય છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ઓઈલ ચોરતી ગેન્ગના બે સખસોને દબોચી લીધા હતા. આરોપીઓએ 15 […]