1. Home
  2. Tag "oil"

આયાત કરવામાં આવતા ખાદ્ય તેલના ભાવમાં સરકારે ઈફેક્ટીવ ડ્યુટી ચાર્જને વધાર્યો

આયાતી ખાદ્ય તેલોમાં ડયુટી વધારો ઝીંકાયો અપેક્ષા મુજબ ભાવ ઘટતા અટકયા ડયુટીમાં વધારોઝીંકતા ભાવ અપેક્ષા મુજબ ન ઘટયા રાજકોટ: આયાતી ખાદ્ય તેલોમાં ભાવમાં મોટો ઘટાડો અંદાજવામાં આવતો હતો પરંતુ કેન્દ્ર સરકારે ડયુટીમાં વધારો ઝીંકતા અપેક્ષીત ઘટાડો થઇ શકયો ન હતો. રાજકોટમાં તેલ બજારના વેપારીઓએ કહ્યું કે સીંગતેલ રૂા . 5 ઘટીને ડબ્બાનો ભાવ 2725 થયો […]

રાજકોટ: પેટ્રોલ-ડીઝલ-સીએનજી બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત ખરાબ

ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો સીંગતેલમાં 10 દિવસોમાં 75 રૂપિયાનો વધારો માર્કેટમાં અછતના કારણે ભાવમાં વધારો થયો રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. કપાસ મગફળી સહિતના ખેત પાકોની માર્કેટમાં અછતના કારણે ભાવમાં વધારો થયો છે. સીગતેલમાં 10 દિવસોમાં 75 રૂપિયાનો વધારો થતા 2730નો રૂપિયાનો ડબ્બો થયો છે જ્યારે કપાસ તેલમાં 10 દિવસોમાં […]

રે મોંઘવારી… પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા તેલ, દાળ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેના લીધે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. 15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થઈ ગયા છે. […]

ગુજરાત: સિંગતેલના ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો વધારો, કપાસિયા તેલનો ભાવ 20 રૂપિયા વધ્યો

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો સિંગતેલના ડબ્બામાં 40 રૂપિયાનો વધારો કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો રાજકોટ: ગુજરાતમાં ખાદ્યતેલમાં ભાવમાં વધારો થતા હવે લોકોને વધારે આર્થિક રીતે તકલીફ પડવાની પુરેપુરી સંભાવના છે. જાણકારી અનુસાર ગુજરાતમાં ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લા 3 દિવસમાં સિંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે. ગૃહણીઓને વધુ […]

લોકોને ખિસ્સા પર પડશે ભાર,રાજકોટમાં કપાસિયા કરતા સરસવ,દિવેલ મોંઘું થયું

સિંગતેલ 2300ની સપાટી કુદાવ્યા બાદ સ્થિર કપાસિયા કરતા સરસવ, દિવેલ મોંઘું થયું લોકોના ખિસ્સા પર પડશે ભાર પામોલીન, કોર્ન ઓઈલ રૂ.2100ની સપાટીની અંદર રાજકોટ: પેટ્રોલ-ડીઝલની કિંમત તો અત્યારે લોકોને પરેશાન કરી જ રહી છે ત્યારે અન્ય જીવન જરૂરીયાત વસ્તુઓના ભાવમાં વધારો થતા પણ લોકો હવે વધારે ચિંતામાં આવ્યા છે. જાણકારી અનુસાર રાજકોટ શહેરમાં પણ ખાદ્ય […]

નારિયેળ તેલ વાળની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે, આ રીતે કરો ઉપયોગ

નારિયેળ તેલનો ઉપયોગ ત્વચાની સાથે વાળ માટે પણ ફાયદાકારક ત્વચાને આપે છે પોષણ નારિયેળના તેલનો આપણે સૌ વાળની તકેદારી રાખવા અને તેના માટે ઉપયોગ કરતા હોય છે. પણ લોકોએ તે વાત પણ જાણવી જોઈએ કે નારિયેળનો ઉપયોગ ત્વચા માટે પણ ઉપયોગી અને ફાયદાકારક છે. જો તમારી ત્વચા પર ખીલની સમસ્યા ખૂબ જ રહે છે, તો […]

હીટિંગ ટૂલ્સના ઉપયોગથી વાળને નુકસાન થયું છે ?, તો રિપેર માટે ટ્રાય કરો આ ઘરેલું ઉપચાર

હીટિંગ ટૂલ્સના ઉપયોગથી વાળ ડેમેજ થયા છે ? રિપેર માટે ટ્રાય કરો આ ઘરેલું ઉપચાર વાળની ખોવાયેલી ચમક પાછી આવશે આજકાલ વાળને હીટિંગ ટૂલ્સના ઉપયોગને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જેના કારણે તેમને શુષ્કતા આવે છે અને તે ડલ પણ થઈ જાય છે. આટલું જ નહીં,વધુ પડતા હીટિંગ ટૂલ્સનો ઉપયોગ પણ વાળ ખરવાનું કારણ […]

વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે વાપરો આ તેલ

વાળને આ રીતે બનાવો મજબૂત વાપરો સોયાબીનનું તેલ અનેક પોષક તત્વોથી છે ભરપૂર લોકો વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય તમારા વાળ માટે સોયાબીન તેલનો ઉપયોગ કર્યો છે ખરા ? ખરેખર સોયાબીન તેલનો ઉપયોગ માત્ર ખાદ્યપદાર્થો માટે થતો નથી.પરતું તેનો ઉપયોગ ત્વચા અને વાળ માટે […]

ખાદ્યતેલોના ભાવમાં આંશિક ઘટાડો: અસહ્ય મોંઘવારીમાં લોકોને થોડી રાહત મળશે

રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ તો આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજીબાજુ ખાદ્યતેલના ભાવમાં પણ તોતિંગ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારૂ એવું થયું હતું એટલે સસ્તાભાવે સિંગતેલ મળશે એવી લોકોને આશા હતી. પણ કહેવાય છે કે, મોટાભાગના સિંગદાણાની વિદેશમાં નિકાસ […]

અમેરિકા ભારતમાં કરશે 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનું નિર્માણ, બંને દેશ સંમત

અમેરિકા અને ભારતે બુધવારે સુરક્ષા અને અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત કરવા અને ભારતમાં છ અમેરિકન પરમાણુ ઊર્જા પ્લાન્ટ બનાવવા મામલે સંમત થયા છે. બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં આની જાણકારી આપી છે. મહત્વપૂર્ણ છે કે વોશિંગ્ટનમાં બે દિવસ સુધી ચાલેલી વાતચીત બાદ બંને દેશ આ મુસદ્દા પર સંમત થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code