તમારા હેર ઓઈલી છે, તો વરસાદની સિઝનમાં તેની આ રીતે રાખો સંભાળ, નહી તો વાળ બની જશે બરછડ
વરસાદમાં વાળમાં વધુ શએમ્પુ ન કરવું જોઈએ ઓઈલ વાળા વાળ વરસાદમાં ભીના ન કરવા જોઈએ ઘણી મહિલાઓના વાળ ખૂબ જ ઓઈલી હોય છે જેના કારણે જો તમણે હેર ઓઈલ કર્યું હોય અને તેઓ વરસાદમાં ભીંજાય છે તો તેમના વાળ ખરાબ જલ્દી થાય છે આવી સ્થિતિમાં ઓઈલી હેર વાળઆ લોકોએ ખાસ પોતાના વાળની કાળજી લેવી જોઈએ […]