જો તમારા હાથ કોઈ પણ પ્રકારના ઓઈલ વાળા થઈ ગયા છે,અને હાથમાંથી ચીકાશ જતી નથી,તો અપનાવો આ ટિપ્સ
ઓઈલ વાળા હાથમાં જૂવારના લટથી માલિશ કરો ભાખરીનો ગગરો લોટ થકી તમે હાથમાંથી ઓઈલ છાડાવી શકો છો સામાન્ય રીતે ગૃહિણીનો હંમેશા કિચનમાં તેલ મસાલા સાથે સીધો સંપર્ક હોય છે, ા સાથે જ કોપરેલ કે વાળમાં નાખવાનું ઓીલ સાથે પણ તેઓ સંપર્કમાં હોય છએ,ઘણી વખતે કેટલું કર્યા બાદ પણ હાથમાંથી તેલની ચીકાશ કે તેલની સ્મેલ […]