1. Home
  2. Tag "old"

આટલા કલાકની ઉંઘથી આપની ત્વચા ઝડપથી વૃદ્ધ નહીં દેખાય

તાજેતરના એક સંશોધન મુજબ, સાત કલાક કે તેથી વધુ સમય સુધી સતત ઊંઘવાથી ત્વચાની ઉંમર વધે છે અને આપ ઝડપથી વૃદ્ધ દેખાવા લાગો છે. તેથી, યોગ્ય આહાર, સારી ઊંઘ અને કસરતની સલાહ આપવામાં આવે છે. 2011 થી 2015 સુધીના ચાર વર્ષના ગાળામાં 3,300 થી વધુ સહભાગીઓની ઊંઘની પેટર્નનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમની […]

તમારા જીન્સ પણ દેખાય છે જૂના, તો ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ

ઘણી વખત, જીન્સ જૂનું થઈ જાય છે, ત્યારે લોકો તેને ફેંકી દે છે અથવા કોઈ બીજાને આપી દે છે. પણ તમારા જીન્સને ઘરે જ કલર કરીને ફરીથી ઉપયોગ કરી શકો છો. તમારું જીન્સ નકામું અને જૂનું થઈ ગયું છે, તો તમે તેને કલર કરીને ફરીથી ઉપયોગ કરી શકો છો. લોકો ઘણીવાર ઘરમાં રાખેલા જૂના જીન્સને […]

હિન્દી ફિલ્મજગત અને હોળીનો સંબંધ દાયકાઓ જૂનો, આઝાદી પહેલા કોણે શરુ કર્યો હતો ટ્રેન્ડ જાણો…

મુંબઈઃ રંગોના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ભારતમાં આ વર્ષોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રંગોના આ તહેવારની એક અલગ જ મજા છે. હોળીના ગીતો સાથે ગુલાલ, પિચકારી અને મજેદાર વાનગીઓ સાથે તેની મજા બમણી થઈ જાય છે. અત્યાર સુધી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં હોળી પર ગીતો બન્યા છે જે આજે પણ રંગોના તહેવાર […]

જો તમને પણ આવી ખરાબ આદત હોય તો તેને સુધારી લેજો,નહીં તો વહેલા થઈ જશો વૃદ્ધ અને રોગી

દરેક વ્યક્તિ કે જે બીમાર પડે છે અથવા તેના શરીરમાં કઈ પણ તકલીફ થાય છે તેની પાછળ તેનું અયોગ્ય ભોજન અને તેની કેટલીક ખોટી આદતો જ જવાબદાર હોય છે. આવામાં જે લોકોને આવી ખરાબ આદત હોય તો તે લોકોએ સૌથી વધારે સતર્ક થવું પડે અને ધ્યાન રાખવું પડે. સૌથી પહેલા વાત કરીએ મીઠાની તો ઘણા […]

શું તમને ખબર છે તમારું આયુષ્ય કેટલા વર્ષનું છે? તો હવે તે પણ જાણી લો

દરેક વ્યક્તિને તે વાત જાણવાની ઈચ્છા પણ હોય અને ડર પણ હોય કે તે કેટલા વર્ષ જીવશે, આવામાં બ્રાઝિલમાં થયેલા એક રિસર્ચ અનુસાર એક પગ પર ઊભા રહેવાનું સંતુલન કહી શકે છે કે તે વ્યક્તિ કેટલો સમય જીવી શકે છે. સંશોધન મુજબ જો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 સેકન્ડથી વધુ એક પગ પર ઊભા […]

વૃદ્ધોની વધારે સંખ્યા સમાજને બનાવે છે ધાર્મિક : રિસર્ચ

સાઈન્ટિફિક સ્ટડી ઓફ રિલીઝયનની એક જર્નલમાં રિસર્ચ થયું પ્રકાશિત આગામી 20 વર્ષમાં ઘણાં વિકસિત દેશ વધુ ધાર્મિક બની જશે એક સંશોધન પ્રમાણે, જેમજેમ દેશમાં વૃદ્ધોના પ્રમાણમાં વધારો થાય છે, સમાજના ધાર્મિક થવાની સંભાવના એટલી જ વધી જાય છે. વૃદ્ધોનો ઈશ્વર પ્રત્યેનો ઝુકાવ ઘણો વધારે હોય છે અને પોતાના આ ભરોસા અને ધર્મને તે પોતાના બાળકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code