તમારા જૂના કપડાને પણ હવે આપો ન્યૂ લૂક – આ ટિપ્સથી જીના ક્લોથવેરમાંથી બનશે અનેક નવી વેરાયટીઓ
દરેક લોકોને નવા કપડા પહેરવા ગમતા હોય ચે જો કે આપણે વારંવાર તો નવા તકપડા ખરીદી શકતા નથી આ સાથે જ જૂના કપડા ઘડી ઘડી પહેરીને પણ બોર થી જઈએ છીએ આવી સ્થિતિમાં કેટલી કેવી ટિપ્સ કામ લાગે છે જે તમારા જૂના કપડાને ફ્રેંસી લૂક આપીને નવા બનાવે છે.જૂના કપડામાં થોડી ક્રિએટિવ કરી તમે તેને […]