રાજકોટમાં જુની કલેક્ટર કચેરીમાં સર્વર ડાઉન થતાં E-KYC માટે આવેલા લોકોએ હોબાળો મચાવ્યો
રેશનકાર્ડમાં E-KYC માટે સવારથી અરજદારોની લાગતી લાઈનો, સર્વર ડાઉન થયા બાદ વીજળી ડુલ થતાં અરજદારોને ટોકન અપાયા, સવારથી આવેલા અરજદારોને બપોર પછી આવવાનું કહેતા હોબાળો મચ્યો રાજકોટઃ ગુજરાતમાં રેશનકાર્ડધારકો માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે. એટલે રેશનકાર્જ ધારકો કેવાયસી કરાવવા કામ-ધંધો છોડીને સવારથી સરકારી કચેરીઓમાં લાઈનો લગાવી રહ્યા છે. રાજકોટ શહેરની ઝોનલ કચેરીમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી અને […]