1. Home
  2. Tag "Old Pension Scheme"

જૂની પેન્શન યોજના ચાલુ નહીં કરાતા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ગાંધીનગરમાં ધરણાં યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટે ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. જેમાં રાજ્યના શિક્ષકોએ પણ વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા સાથે જુની પેન્શન યોજના શરૂ કરવાની માગણી કરી છે. અગાઉ પણ રાજ્ય સરકારને રજુઆત કરી હતી, પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યુ નથી. આથી  રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, […]

રાજ્ય સરકાર જુની પેન્શન યોજના લાગુ નહીં કરે તો કર્મચારીઓના 23 સંગઠનો આંદોલન કરાશે

ગાંધીનગરઃ રાજ્યભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોએ જુની પેન્શન યોજના સત્વરે લાગુ કરવાની માગ પ્રબળ બનાવીને આંદોલનની ચીમકી આપી છે, છેલ્લા કેટલાક સમયથી અનેક કર્મચારી સંગઠનો સરકારથી નારાજ છે અને પોતાની માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી રહ્યા છે. 2004 સુધી જૂની પેંશન યોજનાનો લાભ મળતો હતો, […]

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરવા મુખ્યમંત્રીને કોંગ્રેસની રજુઆત

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા 1લી જાન્યુઆરી 2004થી નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ જે 2004 બાદ ભરતી થયેલા છે, તેમને જુની પેન્શન યોજનાનો લાભ મળવાનો નથી. કર્મચારીઓને મોટુ નુકશાન થશે. તેથી રાજસ્થામ અને મહારાષ્ટ્રની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ માગણી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code