1. Home
  2. Tag "Olympic"

ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાનું પોસ્ટ વિભાગે કર્યું અનોખુ સન્માન

દિલ્હીઃ ટોક્યો ઓલમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા નીરજ ચોપરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય ડાક વિભાગે હરિયાણાના પાનીપત ખાતે આવેલા નીરજ ચોપરાના ગામમાં એક ગોલ્ડન કલરનું પોસ્ટ બોક્સ લગાવ્યું છે જેના પર નીરજનું નામ પણ લખ્યું છે. આમ ભારતીય પોસ્ટ વિભાગે ગોલ્ડન બોય નીરજ ચોપરાનું અનોખી રીતે સન્માન કર્યું છે. […]

ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈથી પ્રેરાઈને ટાઈગર શ્રોફે કર્યું કંઈક આવું

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર ટાઈગર શ્રોફ અભિનયની સાથે પોતાની ફિટનેશને લઈ જાણીતા છે. ટાઈકલ અવાર-નવાર વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. દરમિયાન ટાઈગર શ્રોફે વધુ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે 140 કિલો વજનની સાથે કસરત કરતા જોવા મળે છે. ટાઈગર શ્રોફએ પોતાના ટફ એક્સસાઈઝ વીડિયો શેયર કરીને લખ્યું છે. 140 કિલો અને […]

ટોકિયો ઓલિમ્પિકની તૈયારી શરૂ, જાપાન ખેલાડીઓને આવકારવા તૈયાર

નવી દિલ્લી: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટા ભાગની રમતો તથા સ્પોર્ટ્સ એકટિવિટીને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. આ રમત ગમતમાં ટોકિયો ઓલિમ્પિકનો પણ સમાવેશ થાય છે. પણ હવે કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા તેને જલ્દીથી આયોજન થાય તે માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. વિશ્વભરના 18 હજાર ખેલાડીઓ-ઓફિસિઅલ્સના રહેવા માટે 44 એકરમાં તૈયાર કરવામાં […]

અમેરિકામાં 2022 ની ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ,ભારતવંશી સાંસદો સહિત ઘણા નેતાઓએ ચીનને તેનું કારણ જણાવ્યું

ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ રાષ્ટ્રપતિ જો બાઇડેનને કરી અપીલ કેનેડાએ ચીનને નરસંહાર તરીકે વર્ણવ્યું દિલ્લી: અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.હવે ચીન પર માનવાધિકારોનો ઘોર ઉલ્લંધનનો આરોપ લગાવતા ભારતવંશી અમેરિકી સાંસદ નિક્કી હેલી સહીત શીર્ષ રિપબ્લિકન નેતાઓએ અમેરિકાથી ચીનમાં આયોજિત થઇ રહેલા 2022 શીતકાલીન ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code