1. Home
  2. Tag "Olympic Games"

2036માં ગાંધીનગરમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો મોદી સરકારનો સંકલ્પઃ અમિત શાહ

ગાંધીનગરઃ ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર પ્રદેશ હંમેશા વિકાસનું કેન્દ્રબિંદુ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં, ત્યારથી ગાંધીનગરમાં સતત વિકાસલક્ષી […]

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

ગુજરાત ઓલિમ્પિક ગેઇમ્સ જેવી મેગા સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે સુસજ્જ : મુખ્યમંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સ-રાષ્ટ્રીય રમતોત્સવને ભવ્ય સફળતાપૂર્વક  ગુજરાત પાર પાડશે, તેવો નિર્ધાર વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 7 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬માં રાષ્ટ્રિય રમોત્સવનું યજમાન બનવાનું ગુજરાતને સૌભાગ્ય મળ્યું છે. ગુજરાત ઓલિમ્પિક ગેઈમ્સ જેવી મેગા સ્પોર્ટ ઈવેન્ટના આયોજન માટે સુસજ્જ થયું છે. આગામી તા. 27 સપ્ટેમ્બરથી તા.10 ઓક્ટોબર દરમ્યાન […]

ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ક્રિકેટ ટીમ લેશે ભાગઃ BCCIનો નિર્ણય

દિલ્હીઃ વન-ડે, ટેસ્ટ અને ટી-20 ક્રિકેટ ટુનામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો જોવા મળે છે. આઈસીસી રેટીંગમાં ભારત અગ્રેસર છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ ઓલમ્પિકમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરશે. વર્ષ 2028માં રમાનારી ઓલમ્પિક રમોત્સવમાં પ્રથમવાર ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેશે.  ક્રિકેટની રમતના નાના ફોર્મેટને ઓલમ્પિકમાં સ્થાન મળે તેવા આઈસીસી પ્રયાસ કર્યું છે. આ અંગે બીસીસીઆઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code