1. Home
  2. Tag "Olympics"

ઓલિમ્પિકમાં ટાઈટલ બચાવવું આસાન નથીઃ નીરજ ચોપરા

અરશદ નદીમે 92.97ના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અરશદે રેકોર્ડ બનાવી દબાણ વધાર્યુંઃ નીરજ ચોપરા નવી દિલ્હીઃ નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાનના અરશદ નદીમને હરાવવાનું ચૂકી ગયો હતો. નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. અરશદ નદીમે 92.97ના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને […]

ભારત 2036માં ઓલિમ્પિકની યજમાનીનું સપનું સાકાર કરશેઃ નરેન્દ્ર મોદી

ભારતે 2036 સમર ઓલિમ્પિકની યજમાની કરવાની પ્રક્રિયા શરૂ કરી 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીનું સંબોધન નવી દિલ્હીઃ 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકને લઈને એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે 2036 સમર ઓલિમ્પિકની યજમાની કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. […]

ઓલિમ્પિક માટે ખેલાડીઓના પ્રસ્થાન પહેલા PM મોદીએ કરી મુલાકાત, આપ્યો વિજય મંત્ર

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક માટે ખેલાડીઓના રવાના થતા પહેલા PM મોદીએ શુક્રવારે તેમની સાથે ખાસ મુલાકાત કરી હતી અને તેમને વિજય મંત્ર આપ્યો હતો. ભારત પેરિસ ઓલિમ્પિકમાં લગભગ 120 ખેલાડીઓની ટુકડી મોકલી રહ્યું છે અને આશા છે કે આ વખતે તેઓ ટોક્યો ઓલિમ્પિક કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા, […]

ઓલિમ્પિક માટે ભારતની કોઈ પણ દાવેદારીને ફ્રાન્સ સમર્થન આપશે

નવી દિલ્હીઃ ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મુખ્ય મહેમાન બન્યાં હતા. દરમિયાન તેમણે ભારતને ખાતરી આપી છે કે, નજીકના ભવિષ્યમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં ફ્રાન્સ તેમને સમર્થન આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન તેમના સંબોધનમાં, મેક્રોને જણાવ્યું હતું કે, તેઓ ઓલિમ્પિક રમતોમાં ભારત સાથે વધુ મજબૂત સહયોગ બનાવવા માટે […]

કોમનવેલ્થ બાદ હવે ઓલિમ્પિકમાં પણ ક્રિકેટનો પણ સમાવેશ કરાશે

નવી દિલ્હીઃ કોમનવેલ્થમાં ક્રિકેટની વાપસી બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની ચર્ચા શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ 2028ની ઓલિમ્પિકની આવૃત્તિમાં ક્રિકેટ સહિત અન્ય આઠ રમતોના સમાવેશની સમીક્ષા કરશે. 2028માં ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસમાં યોજાશે. 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકની આયોજક સમિતિએ ICCને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવો કે કેમ તેનો અંતિમ […]

ચીને ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બનાવ્યો,ભારતે વિરોધ નોંધાવી ઓલમ્પિકનો કર્યો બહિષ્કાર

ચીન સરકારની નવી ચાલાકી ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બન્યો ભારત સરકારે કર્યો વિરોધ દિલ્હી:ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચીન દ્વારા હજુ સુધી અક્કલ ઠેકાણે આવી ન હોય તેવું લાગી રહ્યું છે. ગલવાન ઘાટી બાદ ચીનના સૈનિકોનો આત્મવિશ્વાસ તૂટી પડ્યો છે અને હવે તેઓ જાણે છે કે વધારે લાંબુ થશે […]

ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાની જીતની ઉજવણી જર્મનીના એક ગામમાં થઈ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકની રમતમાં ભારતના ખેલાડી નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. એટલું જ નહીં હરિયાણા સરકાર દ્વારા તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન ભારતથી સાત સમુદર દૂર જર્મનીમાં પણ નીરજની જીતની ઉજવણી થઈ હતી. જર્મનીના એક ગામમાં લોકોએ નીરજની જીતની ઉજવણી કરી હતી. ગોલ્ડ […]

ઓલિમ્પિકમાં ચોથા ક્રમે રહીને ખુશ થવું મુશ્કેલઃ અદિતિ અશોક

દિલ્હીઃ ઓલિમ્પિક રમતમાં પહેલીવાર કોઈ ભારતીય ગોલ્ફર ચોથા ક્રમ સુધી પહોંચી શકી છે. પરંતુ મહિલા ગોલ્ફર અદિતિ અશોક મેડલ ચુકતા નીરાશ થઈ હતી. તેમજ કહ્યું હતું કે, કોઈ અન્ય ટૂર્નામેન્ટમાં ચોથા સ્થાન ઉપર રહીને દુઃખ ના થતું, પરંતુ આ ઓલિમ્પિક છે અને અહીં ચોથા સ્થાન ઉપર રહીને ખુશ થવું શક્ય નથી. વ્યક્તિગત સ્ટ્રોક પ્લેમાં પ્રથલા […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે તો ખેલાડીઓ ઉપર થશે પૈસાનો વરસાદ

ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો સતત સારુ પ્રદર્શન ચાર દાયકા બાદ મેડલ જીતવાની આશા જાગી દિલ્હીઃ હાલ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતીય હોકી ટીમ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહીં ચાર દાયકા બાદ ભારત મેડલ જીતે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે […]

ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતની છ દીકરીઓ ઓલિમ્પીકમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

અમદાવાદઃ ટોક્યોમાં તા. 23મી જુલાઈના રોજ ઓલેમ્પિક રમતનો પ્રારંભ થશે. જેમાં ભારતીય ખેલાડીઓ સારુ પ્રદર્શન કરવા માટે હાલ પરસેવો પાડી રહ્યાં છે. આ વર્ષે ગુજરાતની છ દિકરીઓ પણ ઓલિમ્પકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આમ ગુજરાતની સ્થાપના બાદ કદાચ પ્રથમવાર ગુજરાતના એક-બે નહીં છ ખેલાડી વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code