ટોક્યો ઓલમ્પિક 2021- બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઈઝરાયેલની ખેલાડીને માત આપીને જીત તરફ બીજા રાઉન્ડમાં આગળ વધી
પીવી સિધુંએ બેડમિન્ટનમાં બાજી મારી ઈઝરાયેલની ખેલાડીને હરાવી જીત મેળવી બીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી દિલ્હીઃ ટોક્યોમાં ચાલી રહેલ રમોત્સવ ઓલમ્પિકને લઈને ભારતને અનેક ખેલાડીઓ પાસે મડેલની આશ છે, ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી છે. પીવી સિંઘુએ બેડમિન્ટનની રમતમાં ઇઝરાઇલની કે. પોલિકારપોવાને માત આપી હતી, આ સાથે જ […]