ભારતમાં ઓમિક્રોનનો કહેર, કુલ 21 કેસઃ જામનગરમાં વધુ બે શંકાસ્પદ કેસ નોંધાતા ચિંતા વધી
24 કલાકમાં ઓમિક્રોનનાં 5 ગણા કેસ દેશમાં ઓમિક્રોનનો કુલ આંકડો 21એ પહોંચ્યો અમદાવાદઃ- વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ હવે ઓમિક્રોનની દહેશત વર્તાઈ રહી છે. જામનગર ખાતે એક કેસ નોંધાયા બાદ વધુ 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો નવો વેરિએન્ટે […]