હવે ‘ઓમિક્રોન BA.2’ એ વધારી ચિંતા, ફ્રાન્સ, ડેનમાર્ક અને ભારત સહિત 40 દેશોમાં પહોંચ્યો આ વેરિયન્ટ
હવે ‘ઓમિક્રોન BA.2’ એ વધારી ચિંતા ભારત સહીત 40 દેશોમાં પહોંચ્યો આ વેરિયન્ટ ડેનમાર્કમાં આ નવા વેરિયન્ટના 45% કેસ દિલ્હી:બ્રિટનમાં ઓમિક્રોનના જ વંશમાંથી બનેલો એક નવો વેરિયન્ટ ‘ઓમિક્રોન BA.2’ એ આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી દીધી છે.અહીંની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ તેને વેરિયન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન શ્રેણીમાં રાખ્યું છે, તેના વિશે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.અત્યાર […]