કરીના કપૂર ખાનનો થયો ઓમિક્રોન ટેસ્ટ ,જાણો શું આવ્યો એક્ટ્રેસનો રિપોર્ટ
કરીના કપૂર ખાનનો થયો ઓમિક્રોન ટેસ્ટ એક્ટ્રેસનો રિપોર્ટ આવ્યો નેગેટિવ બીએમસીએ આ અંગે આપી માહિતી મુંબઈ:કરીના કપૂર ખાન આ મહિનાની શરૂઆતમાં કોવિડ પોઝિટિવ થઈ હતી. કરીના કોવિડ પોઝિટિવ આવ્યા બાદ, તેના જીનોમ સિક્વન્સિંગ સેમ્પલ કસ્તુરબા ગાંધી હોસ્પિટલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ સામે આવ્યો છે. કરીના ઉપરાંત અમૃતા અરોરા, સીમા ખાન અને મહિપ કપૂરનો […]