તામિલનાડુમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.4 નો બીજો કેસ સામે આવ્યો
ઓમિક્રોનના સબવેરિએન્ટનો બીજો કેસ સામે આવ્યો તામિલનાડુમાં નોંધાયો બીજો કેસ દિલ્હી – એક તરફ દેશભરમાં કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે અને ત્રીજી લહેરની શંકાઓ સમાપ્ત થઈ છે એવી સ્થિતિમાં દેશમાં જ્યા કોરોનાના સબ વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યારે હવે બીજા કેસની પણ પૃષ્ટી કરવામા આવી છે હવે આ વેરિએન્ટે ભારતમાં પણ દસ્તક […]