ફાઈઝર બાદ હવે મોડર્ના એ ઓમિક્રોન માટે તૈયાર થયેલી વેક્સિનનું પરિક્ષણ શરુ કર્યું
મોડર્નાએ ઓમિક્રોનની વેક્સિનનું ટ્રાયલ શરુ કર્યું બુધવારે અમેરિકી કંપનીએ આ બાબતે જાહેરાત કરી હતી કોરોનાવાયરસનાના વેરિએન્ટ ઓમિક્રોને ઘણા દેશઓમાં ડર ફેલાવ્યો છે,તેના બદલતા સ્વરુપને લઈને હવે ચિંતા વધી રહી છે ત્યારે લગભગ સમગ્ર વિશ્વ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયું છે. સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. આ સાથે, નવા વેરિઅન્ટ સાથે સ્પર્ધા કરવા […]