1. Home
  2. Tag "Omicron Variant"

તો રહેજો સતર્ક! આવી શકે છે કોવિડની ત્રીજી લહેર, 1 લાખથી વધુ કેસ નોંધાઇ શકે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ઓમિક્રોનના પ્રસાર બાદ હવે વિશ્વના 23 કરતાં વધુ દેશોમાં ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે. હવે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટે દસ્તક દીધી છે. આ વચ્ચે હવે ત્રીજી લહેરની આશંકા છે. IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ અનુસાર, દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર જાન્યુઆરી 2022માં શરૂ થઇ શકે છે. તેઓએ દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોનો […]

ઓમિક્રોને વધારી ચિંતા,કર્ણાટક-ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ દસ્તક,દેશમાં આ વેરિયન્ટનો ચોથો કેસ  

ઓમિક્રોન વેરિયન્ટે વધારી ચિંતા મહારાષ્ટ્રમાં એક કેસ નોંધાયો દેશમાં આ પ્રકારનો ચોથો કેસ મુંબઈ:મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિની પુષ્ટિ થઈ છે.મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં એક 33 વર્ષીય વ્યક્તિ કલ્યાણ-ડોમ્બિવલી નિવાસી ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 24 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો.દિલ્હીથી ફરી મુંબઈ પહોંચ્યો. મહારાષ્ટ્રના […]

કોવિડના નવા વેરિએન્ટની તાકાત વધી, સાઉદી અરેબિયામાં નોંધાયો પ્રથમ કેસ

સાઉદી અરેબિયામાં પણ ઓમિક્રોન વેરિએન્ટની દસ્તક સાઉદી અરેબિયામાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો ઉત્તર આફ્રિકાના દેશના નાગરિકમાં આ પ્રથમ કેસ સામે આવ્યો નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલો કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હવે સતત અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા બાદ હવે તે જાપાન, ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં પણ પ્રવેશી ચૂક્યો છે. સાઉદી […]

ઓમિક્રોને હવે જાપાન-ફ્રાન્સમાં દીધી દસ્તક, રિયુનિયન ટાપુ-જાપાનમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો

દક્ષિણ આફ્રિકા બાદ જાપાન-ફ્રાન્સમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો ફ્રાન્સ સાશન હેઠળના રિયુનિયન ટાપુ પર આવ્યો પ્રથમ કેસ જાપાને પણ પ્રથમ કેસ આવ્યો હોવાની કરી પુષ્ટિ નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા બાદ હવે જાપાન અને ફ્રાન્સમાં પણ કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોને દસ્તક દીધી છે. જાપાન અને ફ્રાન્સે તેની પુષ્ટિ કરી છે. ડેલ્ટાથી વધુ ખતરનાક ઓમિક્રોન વાઇરસ […]

ઓમિક્રોન વેરિએન્ટ સામે મહારાષ્ટ્ર સરકાર સતર્ક, હવે ફ્લાઇટથી આવતા મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે

ઓમિક્રોન વેરિએન્ટની દહેશત હવે મહારાષ્ટ્ર આવતા ફ્લાઇટના મુસાફરો માટે RT-PCR ફરજીયાત મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલો કોવિડના નવા વેરિએન્ટની સમગ્ર વિશ્વમાં ફરીથી ચિંતા વધી છે. મોટા ભાગના દેશો હવે એલર્ટ મોડમાં છે અને વિદેશથી આવતા મુસાફરો પર અનેક પાબંધીઓ લગાવવામાં આવી છે. આ બધા વચ્ચે હવે મહારાષ્ટ્ર સરકારે પણ ઓમિક્રોન […]

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને લઈને ભારત સરકાર સતર્ક, કેટલાક આદેશ જાહેર

કોરોનાવાયરસના નવા વેરિયન્ટનો ભય સંક્રમણ થવાની ઝડપ વધારે સરકારે કેટલાક આદેશ જાહેર કર્યા દિલ્હી :ભારતમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. લોકોને રાહત છે તે વાતથી સાથે સરકારે પણ કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે અનેક પ્રયાસ કર્યા છે. આવામાં હવે નવો વેરિયન્ટ કેટલાક દેશોમાં પહોંચ્યો છે જેનું નામ છે ઓમિક્રોન. ભારત સરકાર […]

રાહતના સમાચાર! ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી: સ્વાસ્થ્ય મંત્રી

કોવિડના નવા વેરિએન્ટને લઇને ભારતમાં રાહતના સમાચાર ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નથી સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ માંડ હળવો થઇ રહ્યો હતો ત્યાં જ દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા વેરિએન્ટથી ફરીથી સમગ્ર વિશ્વ ચિંતિત બન્યું છે. જો કે ભારતમાં કોવિડના નવા વેરિએન્ટને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું આ […]

ભારતમાં ઑમિક્રોનના પ્રસારને રોકવા યોજાઇ ઇમરજન્સી બેઠક, ગૃહ મંત્રાલયે આ નિર્ણયો લીધા

ઓમિક્રોનને લઇને કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠક યોજાઇ બેઠકમાં વૈશ્વિક સ્થિતિની સમીક્ષા અને બચાવ ઉપાયો પર થઇ ચર્ચા ગૃહ મંત્રાલયે કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા નવી દિલ્હી: કોવિડ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વભરમાં ચિંતા વધી છે અને ફફડાટ ફેલાયો છે ત્યારે ભારત સરકાર પણ ઓમિક્રોનને લઇને હવે સતર્ક અને એક્શનમાં આવી ચૂકી છે. […]

ઑમિક્રોનને લઇને અમેરિકાએ આપી ચેતવણી, પાણીની જેમ વિશ્વમાં ફેલાઇ શકે છે આ વાયરસ

કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે અમેરિકાએ આપી ચેતવણી આ નવો વેરિએન્ટ પાણીની જેમ વિશ્વમાં ફેલાઇ શકે છે અત્યારે આ વાયરસ પર અભ્યાસ થઇ રહ્યો છે નવી દિલ્હી: વિશ્વમાં કોવિડનો પ્રકોપ હળવો થતા માંડ જનજીવન પાટા પર આવી રહ્યું હતું ત્યાં હવે દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા નવા કોવિડ વેરિએન્ટ ઓમિક્રોનને કારણે વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે. કોવિડના […]

બ્રિટન બાદ હવે આ દેશોમાં જોવા મળ્યું કોરોનાનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’

કોવિડના નવા વેરિઅન્ટ પર વિશ્વવ્યાપી ચિંતા અન્ય યુરોપિયન દેશોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા દિલ્હી:દક્ષિણ આફ્રિકામાં ઓળખાયાના થોડા દિવસો પછી યુનાઇટેડ કિંગડમમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ કરવામાં આવી હતી. હવે અન્ય યુરોપિયન દેશોમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ નોંધાયા છે. વિશ્વભરની સરકારો આ નવા પ્રકારનો ફેલાવો રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે. બેલ્જિયમ, બોત્સ્વાના, હોંગકોંગ, યુકે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code