1. Home
  2. Tag "omicron virus"

દેશમાં હવે ઓમિક્રોનના નવા XBB સબ-વેરિઅન્ટેની પણ એન્ટ્રી – છેલ્લા 15 દિવસમાં 4 રાજ્યોમાં 70થી વધુ કેસ 

ભારતમાં પણ ઓમિક્રોનના નવા XBB સબ-વેરિઅન્ટેની પણ એન્ટ્રી અત્યાર સુધી 4 રાજ્યોમાં 71 કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાનો કેસો 3 હજારથી 5 હજારની વચ્ચે નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ હવે એમિક્રોન બાત તેના સબવેરિએન્ટના કેસો પણ નોઁધાયા છે.જેણે ફરી એક વખત લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના નવા […]

ઓમિક્રોનને લઈને નિષ્ણાંતોની ચેતવણીઃઆ વાયરસને ગંભીરતાથી જોવો જોઈએ, સ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે

ઓમિક્રોનને ગંભીરતાથી લો દેશમાં ગંભીર બની શકે છે સ્થિતિ નિષ્ણાંતોે લોકોને આપી ચેતવણી દેશભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસો પમ વધી રહ્યો છે, વધતા કોરોનાના કેસો વચ્ચે ઓમિક્રોન પરથી લોકોની નજર હટી રહી છે, જો કે આ વાયરસને ગંભીરતાથી લેવાની જરુર છે, આ વેરિએન્ટને કારણ સ્થિતિ ગંભીર સર્જાય શકે છે આવી ચેતવણી નિષ્ણાંતો દ્વારા […]

ઓમિક્રોનના ભય વચ્ચે આફ્રીકાના દેશોથી 1 હજાર યાત્રીઓ મુંબઈ આવ્યા,માત્ર 100 લકોનું થયું પરિક્ષણ

ઓમિક્રોનનો ભય વધ્યો ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે 1 હજાર યાત્રીઓ આફ્રીકાથી મુંબઈ પહોચ્યા માત્ર 100 લોકોનું થયું સ્ક્રિનિંગ   મુંબઈઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે ત્યારે ભારતભરમાં પણ આ વેરિએન્ટને લઈને સતર્કતા દાખવી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ વેરિએન્ટ પરિવર્તન માટે સક્ષમ છે અને વિશ્વભરમાં મોટી કટોકટીનું કારણ બની શકે છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code