1. Home
  2. Tag "Omicron"

 નવા વેરિએન્ટનું વધતું જોખમ – દેશમાં ઓમિક્રોનથી નોંધાયું બીજુ મોત

નવો વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ વધ્યું આજે દેશમાં ઓમિક્રોનથી બે મોત થયા   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે, દિવસેને દિવસે ઓમિક્રોનના કેસમાં વધારો થતો રહ્યો છે જ્યારે આ સ્થિતિમાં દૈનિક કોરોનાના કેસોમાં પણ મોટો ઉછાળો થયો છે તો બીજી તરફ ઓમિક્રોનથી મૃત્યુ થવાના કેસ સામે આવ્યા છે જેને લઈને દેશના લોકોની […]

દેશમાં ઓમિક્રોનના કેસ 1 હજારને પાર – દિલ્હી,મહારાષ્ટ્ર અને ગુજરાત સહીતના પ્રદેશમાં નવાવર્ષની ઉજવણી પર પ્રતિબંઘ

દેશમાં હવે ઓમિક્રોનના કેસની સંખ્યા 1 હજાર પર સતત કેસમાં  થઈ રહ્યો છે વધારો દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે દિવસેને દિવસે કોરોનાના કેસોની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ નોઁધાઈ રહ્યા છે, પહેલા માત્ર ટ્રેવેલ હિસ્ટ્રી ઘરાવતા લોકોમાં નવા નેરિએન્ટની પૃષ્ટિ થતી હતી ત્યારે હવે સામૂદાયિક પ્રસાર પણ થયેલો જોવા મળી […]

ઓમિક્રોન સામે કેટલી સુરક્ષાત્મક છે વેક્સિન? WHOના મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યો આ જવાબ

ઓમિક્રોનથી બચાવશે રસી WHOના મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યો જવાબ વેક્સિન હજુ પણ અમુક હદે ઓમિક્રોન સામે અસરકારક છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ફફડાટ વધી રહ્યો છે. મોટા ભાગના દેશોમાં કોવિડના કેસોએ ફરીથી રફ્તાર પકડી છે. ભારતમાં પણ કોવિડના કેસ 600ને પાર થઇ ચૂક્યા છે. આ બધા વચ્ચે અત્યારે ઉપલબ્ધ વેક્સિન કોવિડના આ […]

WHO એ કહ્યું ,ઓમિક્રોન સામે રસી પ્રભાવીત- વેક્સિન ન લીધી હોય તેવા લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

રસી ઓમિક્રોન સામે પણ પ્રભાવીત WHO  દરેકને વેક્સિન લેવા કહ્યું દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ભય ફેલાય રહ્યો છે 800 જેટલા કેસ દેશમાં નોંઘાઈ ચૂક્યા છે ત્યારે હવે આ અંગે WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે રસીની અસરકારકતા માટે ઘણા પરિબળો જવાબદાર છે. એક જ વેક્સિન  છે, બીજી ઉંમર જેવા જૈવિક પરિબળો છે. […]

ઓમિક્રોનના પડકાર વચ્ચે પણ ભારતનો રિયલ GDP ગ્રોથ 9% રહેવાનો ઇક્રાનો અંદાજ

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરના મારથી માંડ માંડ બેઠા થયેલા ભારતીય અર્થતંત્ર પર હવે ફરીથી નવા વેરિએન્ટ એવા ઓમિક્રોનનો ખતરો તોળાઇ રહ્યો છે. જો કે આ સંકટને મ્હાત આપવા અને દરેક પડકારોનો સામનો કરવા માટે ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાનો દાવો રેટિંગ એજન્સી ઇક્રાએ કર્યો છે. ઇક્રાના અનુમાન અનુસાર ભારતીય અર્થતંત્રનો વાસ્તવિક જીડીપી વૃદ્વિ નાણાકીય વર્ષ […]

દેશમાં ઓમિક્રોનનો કહેરઃ કુલ કેસ 780ને પાર,સૌથી વધુ કેસ દિલ્હીમાં,મહારાષ્ટ્ર આ મામલે બીજા સ્થાને

દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ દેશમાં કુલ કેસ 781 કેસ થયા દિલ્હી બાદ વધુ કેસ મહારાષ્ટ્રમાં   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે ત્યારે દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ રાજધાનીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતમાં ઓમિક્રોનના વધતા જતા કેસોએ કેન્દ્રથી લઈને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. જોખમને ધ્યાનમાં રાખીને, […]

પુડુચેરીમાં ઓમિક્રોનના બે કેસ નોંધાતા ખળભળાટ,દેશમાં કુલ સંખ્યા 655 થઇ

ઓમિક્રોનનું વધતું જોખમ પુડુચેરીમાં ઓમિક્રોનની દસ્તક દેશભરમાં કુલ સંખ્યા 655 થઇ પુડુચેરી :દેશભરમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન વધુ ખતરનાક બની રહ્યું છે. દેશના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના કેસ વધતા જોવા મળી રહ્યા છે. આ ખતરનાક વાયરસે હવે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ દસ્તક આપી છે. અહીં ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ થઈ છે. જેમાં […]

ગુજરાતમાં રવિવારના દિવસે ઓમિક્રોનનો એક પણ કેસ નહીં,લોકો માટે રાહતના સમાચાર

ગુજરાતને ઓમિક્રોનથી રાહત ગઈકાલે એટલે રવિવારે એક પણ કેસ નહીં કોરોનાથી પણ એકપણ દર્દીનું મૃત્યુ નહીં અમદાવાદ: ઓમિક્રોનની લહેર કેટલાક દેશોમાં જોવા મળી છે, ભારતમાં પણ તેના કેસ જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી રાહતના સમાચાર આવ્યા છે. વાત એવી છે કે ગુજરાતમાં રવિવારના દિવસે રાતે 11 વાગ્યા સુધી ઓમિક્રોનથી સંક્રમિત એક કેસ નોંધવામાં આવ્યો […]

ઓટો ઉદ્યોગ માટે વર્ષ 2022 બનશે પડકારજનક, ઓમિક્રોનથી પેસેન્જર વ્હિકલની સપ્લાય થશે પ્રભાવિત

ઓટો ઉદ્યોગ માટે આવનારો સમય વધુ પડકારજનક ઓમિક્રોન વેરિએન્ટથી પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થશે ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાશે નવી દિલ્હી: સેમીકન્ડક્ટરની અછત અને વેચાણમાં મંદીને કારણે ભારતનો ઓટો ઉદ્યોગ પહેલા જ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે હવે ઓમિક્રોન વેરિએન્ટના વધતા કહેરને કારણે પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થવાની પણ ચિંતા […]

દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી, 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા

ઓમિક્રોનની રફતાર બની ઝડપી દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા દિલ્હી: દેશમાં ઓમિક્રોનના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે.જેના કારણે ઘણા રાજ્યોએ નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના દૈનિક કેસ પણ સાત હજારની નજીક છે. ભારતમાં ઓમિક્રોનના કુલ 422 કેસ મળી આવ્યા છે.શનિવારે જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code