1. Home
  2. Tag "Omicron"

ભારતમાં ઓમિક્રોનના સંક્રમણને રોકવો મુશ્કેલઃ કેરળના તબીબે ચિંતા વ્યક્ત કરી

દિલ્હીઃ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણને રોકી શકાય તેમ નથી. કોરોનાના નવા વેરિએન્ટના કેસ દર બે દિવસે બમણા થઈ રહ્યાં છે. તેમ કેરળમાં કોવિડ-19ને લઈને બનાવવામાં આવેલી નિષ્ણાતોની સમિતિના સભ્ય ડીએસ અનિસે પણ જણાવ્યું હતું. ડૉ. અનિસે કહ્યું, ‘વૈશ્વિક વલણો સૂચવે છે કે ઓમિક્રોન કેસ 2-3 અઠવાડિયામાં 1000 અને 2 મહિનામાં 1 મિલિયન થઈ […]

જો તમારામાં આ લક્ષણ દેખાય તો ચેતી જજો,ઓમિક્રોનથી સંક્રમિત હોઈ શકો છો

ઓમિક્રોનથી સંક્રમિત તમે તો નથીને આ લક્ષણ દેખાય તો ચેતી જજો અત્યારે પોતાનું ધ્યાન રાખવું જરૂરી દિલ્હી: ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો સતત વધી રહ્યો છે. ભારતમાં અત્યારે ભલે નાના પ્રમાણમાં તે આંકડો હોય પરંતુ કેટલાક દેશો એવા છે કે જ્યાં ઓમિક્રોન વેરિયન્ટના કારણે હાહાકાર મચી ગયો છે. આવામાં વૈજ્ઞાનિક તથા જાણકાર ડો. એન્જેલિક કોએત્ઝીએ […]

ભારતમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનનું સંકટઃ પોઝિટિવ કેસનો આંકડો 400ને પાર

નવી દિલ્હી: ભોરતમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેથી કેન્દ્ર અને વિવિધ રાજ્યોની સરકારો સફાળી જાગી છે અને કોરોનાના નવા વેરિએન્ટનો ચેપ ફેલતો અટકાવવા માટે નિયંત્રણના જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં દર કલાકે ઓમિક્રોનના પાંચ જેટલા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ઓમિક્રોન પોઝિટિવ કેસનો આંકડો વધીને 415 ઉપર પહોંચ્યો છે. સૌથી […]

ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ,ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ રાત્રે 11 થી સવારના 5 સુધી રહેશે લાગુ ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય લખનઉ:સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે શનિવારથી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. આ કર્ફ્યુ રાજ્યમાં રાત્રે 11 […]

ઓમિક્રોનના કહેર વચ્ચે ડેલ્મીક્રોનનો ફફડાટ, વિશ્વ ફરીથી થયું ચિંતાતુર

ઓમિક્રોનના કહેર વચ્ચે હવે ડેલ્મીક્રોનનો ફફડાટ જો કે ભારતમાં હજુ એકપણ કેસ નોંધાયો નથી વિશ્વ ફરીથી ચિંતાતુર નવી દિલ્હી: વિશ્વભરમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશત સતત વધી રહી છે. તેને કારણે સમગ્ર વિશ્વ ફરીથી ચિંતિત બન્યું છે ત્યાં હવે વધુ એક નવા વેરિએન્ટને દસ્તક દીધી છે. ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં ફરીથી લોકોને ચિંતામાં મૂકી રહ્યો છે ત્યારે […]

ઓમિક્રોન સામે હવે મળશે સુરક્ષા ક્વચ, આ વેક્સિન ઓમિક્રોન સામે આપશે રક્ષણ

આખરે ઓમિક્રોનનો તોડ મળ્યો ખરો એસ્ટ્રાજેનેકાની વેક્સિન તેની સામે આપશે રક્ષણ કંપનીએ કર્યો દાવો નવી દિલ્હી: ઓમિક્રોનના નવા વેરિએન્ટ સામે રક્ષણ આપવા માટે એસ્ટ્રાજેનેકાની વેક્સિન કારગર હોવાનું કંપની જણાવી રહી છે. ઓક્સફોર્ડ યુનિ.ના લેબ અભ્યાસને આધારે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે, તેની ત્રણ ડોઝવાળી વેક્સિન ઓમિક્રોનની સામે સપૂર્ણપણે રક્ષણ પૂરું પાડી શકે છે. […]

યુકેમાં ઓમિક્રોનની મજબૂત પકડ, 1 જ દિવસમાં કોવિડના કેસ 1 લાખને પાર, લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ લેવા સરકારની અપીલ

યુકેમાં પણ ઓમિક્રોનની દહેશત વધી યુકેમાં એક જ દિવસમાં કેસ 1 લાખને પાર લોકોને ત્રીજો ડોઝ લેવા માટે સરકારની અપીલ નવી દિલ્હી: વર્ષ 2021માં એક તરફ કોરોનાનો પ્રકોપ વિશ્વભરમાં હળવો થઇ રહ્યો હતો અને મોટા ભાગના દેશોમાં જનજીવન થાળે પડી રહ્યું હતું ત્યાં જ સાઉથ આફ્રિકાથી કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોને દસ્તક દેતા ફરીથી કોવિડની ત્રીજી […]

તમિલનાડુમાં ઓમિક્રોનનો રાફળો ફાટ્યો – એક સાથે આ વેરિએન્ટના નોંધાયા 33 કેસ

તામિલનાડુમાં ઓમિક્રોનનો ભયાનક કહેર એક સાથે 33 કેસ નોંધાતા ચિંતા વધી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, આ સાથે જ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, દેશભરમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી  છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે દેશના રાજ્ય તમિલનાડુમાં એક સાથે ઓમિક્રોનના […]

બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટમાં અત્યાર સુધીમાં 14ના મોત, ક્રિસમસ બાદ લાગી શકે છે આકરા પ્રતિબંધ

હોસ્પિટલોમાં 129 દર્દીઓ સારવાર હેઠળ કોરોનાની ત્રીજી લહેરની દસ્તકની અકટળો કોરોનાના કેસ વધતા તંત્ર ચિંતિત દિલ્હીઃ અમેરિકા અને બ્રિટનમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રિટેનમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનમાં લગભગ 14 વ્યક્તિઓના મોત થયાં છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાની શયકતાઓ જેવા મળી રહી છે. ભારત સહિત […]

Omicron:બિલ ગેટ્સની ડરામણી ચેતવણી-વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી રહ્યું છે

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો ઓમિક્રોનને લઈને બિલ ગેટ્સની ચેતવણી વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં દિલ્હી:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે લોકોને ગંભીર રીતે બીમાર ન થવા માટે વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો “મહામારીના સૌથી ખરાબ ભાગ” તરીકે ઉભરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કોરોનાવાયરસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code