1. Home
  2. Tag "Omicron"

અમેરિકામાં ઓમિક્રોનનો વધતો કહેર, બાઇડને લોકોને બૂસ્ટર ડોઝ લેવા કરી અપીલ

અમેરિકામાં ઓમિક્રોનનું વધતું પ્રભુત્વ રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને બૂસ્ટર ડોઝ લેવા કરી અપીલ બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિએન્ટ સામે આપે છે રક્ષણ: જો બાઇડેન નવી દિલ્હી: અમેરિકામાં પણ ઓમિક્રોનના પગપેસારા બાદ નવી લહેરની દહેશત વચ્ચે રાષ્ટ્રપતિ જો બાઇડને જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોને વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વેક્સિન […]

ઓમિક્રોનના જોખમને લઈને કેન્દ્રએ રાજ્યને લખ્યો પત્ર -વોર રુમ બનાવા અને જરુર પડે તો રાત્રી કર્ફ્ય લાદવા કહ્યું

કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર ઓમિક્રોન સામે સતર્કતાથી કડક પગલા લેવા જણાવ્યું દિલ્હીઃ- દેશભરમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્રની સરકાર પણ સતર્ક બની છે,કેન્દ્ર સરકારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને રાજ્યોને ચેતવણી જારી કરી છે. કેન્દ્રએ રિપોર્ટ આપ્યો છે કે વેરિઅન્ટ સ્વરૂપ ડેલ્ટા કરતાં ત્રણ ગણું વધુ સંક્રમિત છે. આવી સ્થિતિમાં તેને ફેલાતો અટકાવવા […]

ભારત ઉપર ઓમિક્રોનનું સંકટઃ 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી

દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 161થી વધારે કેસ નોંધાયાં છે. જે પૈકી 13 ટકા કેસમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે 80 ટકામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. લગભગ 44 ટકા દર્દીઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં […]

ઓમિક્રોનથી ગભરાશો નહીં,પણ સતર્ક અને સલામત રહેવું જરૂરી – એક રિસર્ચમાં કરવામાં આવ્યા દાવા

અમેરિકાના રિસર્ચમાં થયો ખુલાસો વેક્સિન લેનારા લોકોમાં ઈમ્યુનિટી વધારે એન્ટીબોડીનું સ્તર 2000 ટકા વધ્યું દિલ્હી: ઓમિક્રોનને લઈને મોટાભાગના દેશો ચિંતામાં છે કારણ કે તેનાથી સંક્રમણ ખુબ વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોનને લઈને અત્યાર સુધીમાં અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે અને હવે અમેરિકાની સંસ્થા દ્વારા વધારે એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું […]

ઓમિક્રોનને લઈને રાહતના સમાચારઃ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં એક પણ કેસ નહીં, 31 લોકો થયાં સાજા

ઓમિક્રોનના 23 દર્દીઓ હજુ સારવાર હેઠળ સંભવિત ત્રીજી લહેરનું આગોતરુ આયોજન મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાને દસ્તક દીધી છે. ભારતમાં પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 12 જેટલા રાજ્યોમાં કોરોનાના 161 જેટલા કેસ નોંધાયાં છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના કેસ સામે આવ્યાં છે. દરમિયાન રાહતની વાત એ છે કે, 24 કલાકમાં […]

ઓમિક્રોનના પગલે કેન્દ્ર સરકારની તૈયારીઓઃ ઓક્સિજનનો બફર સ્ટોફ અને 48 હજાર વેન્ટીલેટર્સ સ્થાપિત કરાયા

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભયનો માહોલ ઉભો થયો છે. દરમિયાન ભારતમાં અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં 160થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઓમિક્રોનના પગલે ઓગોતરુ આયોજન કરાયું છે. દેશની મોટાભાગની પ્રજાને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. 88 ટકા લોકોને પ્રથમ અને 58 […]

ઇઝરાયલમાં ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત, વડાપ્રધાને બાળકોને વેક્સિન લેવા અપીલ કરી

ઇઝરાયેલમાં કોરોના વાયરસની 5મી લહેર શરૂ ઓમિક્રોનથી સતર્ક રહેવા નાગરિકોને અપીલ બાળકોને રસી અપાવવા વડાપ્રધાન નફ્તાલી બેનેટે કરી અપીલ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં હવે ઇઝરાયલ પણ આવી ચૂક્યું છે અને ત્યાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તેની સામે રક્ષણ માટે ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે દેશવાસીઓને તેમના બાળકોને વેક્સિન આપવા માટે વિનંતી […]

ગુજરાતમાં ઓમિક્રોનના ચાર કેસ મળતા તંત્ર વધારે સતર્ક થયું

ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા વિદેશથી આવેલા વ્યક્તિઓ સંક્રમિત લોકોએ સતર્ક રહેવાની જરૂર અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર તો વધી જ રહ્યું છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત 4 લોકો જોવા મળ્યા છે. જાણકારી અનુસાર સુરતમાં દુબઈથી આવેલી મહિલામાં વેરીયંટ જોવા મળ્યો, તો ગાંધીનગરમાં 15 વર્ષીય કિશોર લંડનથી આવતા જ તેના પણ […]

નેધરલેન્ડમાં ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન કર્યું,14 જાન્યુઆરી સુધી સ્કૂલ, રેસ્ટોરેન્ટ,કોલેજો બંધ

ઓમિક્રોનનો યુરોપમાં ખતરો નેધરલેન્ડમાં 14 જાન્યુઆરી સુધી લોકડાઉન શાળા-કોલેજો-રેસ્ટોરેન્ટ બંધ દિલ્હી:કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ જે રીતે ફેલાઈ રહ્યો છે તેને લઈને હવે તમામ દેશોમાં ચિંતા વધી છે. જાણકારી અનુસાર યુરોપના દેશોમાં ફ્રાન્સ તથા બ્રિટનમાં આ વેરિયન્ટના કેસ વધારે જોવા મળી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને નેધરલેન્ડની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર નેધરલેન્ડની સરકારે […]

દ.આફ્રીકાથી મેરઠ આવેલી મહિલા કોરોના સંક્રમિત મળતા જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલાયા – ઓમિક્રોનને લઈને જીલ્લાઓમાં એલર્ટ 

દ.આફ્રીકાથી મેરઠ આવેલી મહિલા કોરોના સંક્રમિત સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલાયા ઓમિક્રોનના ભયને લઈને એલર્ટ જારી   દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ઓમિક્રોનને લઈને દરેક રાજ્ય સતર્ક હોવા છત્તા દેશમાં 145ને પાર કેસની સંખ્યા જોવા મળી રહી છે ,વિદેશથી આવતા નાગરીકોમાં આ વેરિએન્ચથી પૃષ્ટિ થઈ રહી છે ત્યારે વિતેલા દિવસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code