1. Home
  2. Tag "Omicron"

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભારત દુનિયાના 63 દેશમાં પગપેસારો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ભય ફેલાયો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ નવા વેરિએન્ટના લગભગ 38 જેટલા કેસ નોંધાયાં છે. દરમિયાન ભારત સહિત દુનિયાના 63 જેટલા દેશોમાં ઓમિક્રોને પગપેસારો કર્યો હોવાનું WHOએ જણાવ્યું હતું. એટલું જ નહીં આ વેરિએન્ટની ચેપ લાગવી ગતિ જોઈને નિષ્ણાતો પણ ચિંતામાં મુકાયાં છે અને ટુંક […]

ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, ફાઈઝર વેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોનથી રક્ષણ આપવામાં સક્ષમ

ફાઈઝરનનો બુસ્ટર ડોઝ વેક્સિન અસરકારક ઈઝરાયલના વૈજ્ઞાનિકનો દાવો ઓમિક્રોનને લઈને તમામ દેશ ચિંતિત દિલ્લી: ઓમિક્રોન વેરિયન્ટને લઈને મોટા ભાગના દેશો ચિંતામાં છે, ત્યારે તેનાથી રક્ષણ કેવી રીતે મળે તેને લઈને ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ જાણકારી આપી છે. વાત એવી છે કે વિશ્વભરમાં કોરોનાના ઓમીક્રોન વેરિઅન્ટએ ભરડો લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઓમીક્રોન સામે બધી જ રસી […]

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કોરોનાથી સંક્રમિત,ઉપરાષ્ટ્રપતિને સોંપી જવાબદારી  

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને થયો કોરોના સિરિલ રામાફોસા કોરોનાથી સંક્રમિત  ઉપરાષ્ટ્રપતિને સોંપવામાં આવી જવાબદારી   દિલ્હી:કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. ઓછામાં ઓછા 59 દેશોમાં આ પ્રકારના કેસ નોંધાયા છે. દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા રવિવારે કોરોના સંક્રમિત જણાયા હતા. તેમને કોરોનાના હળવા લક્ષણો હતા, જેની સારવાર કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે […]

દેશમાં ઓમિક્રોન વેરિન્ટથી આર્થિક સંકટનો પ્રભાવ ઓછો રહેશે, જો કે તે માટે આપણે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

ઓમિક્રોન વેરિએન્ટથી દેશમાં આર્થિ પ્રભાવ ઓછો કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાની છે જરુર દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારી વચ્ચે નવા વેરિએન્ટ ઓમિક્રોનની એસર જોવા મળી રહી છે જો કે ઓમિક્રોનથી દેશની આર્થિક સ્થિતિને ભારે અસર પડી રહી નથી,આ મામલે નાણા મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટની દેશમાં આર્થિક અસર ઓછી થશે. પરંતુ જરૂરિયાત એ છે કે […]

દિલ્હીમાં ઓમિક્રોન વેરિએન્ટનો બીજો કેસ સામે આવ્યોઃ- ઝિમ્બાબ્વેથી આવેલો યુવક સંક્રમિત

દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો ઝિમ્બાબ્વેથી આવેલો વ્યક્તિ સંક્રમિત દિલ્હીઃ- દેશભરમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે વિતેલા દિવસે મહારા્ટ્રમાં આ નવા વેરિએન્ટના બે કેસ સામે આવ્યા હતા ત્યાર બાદ એજ રાજધાની દિલ્હીમાં એક નવો કેસ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝિમ્બાબ્વેથી દિલ્હી પહોંચેલા એક યાત્રીના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ બાદ જાણવા મળ્યું […]

કોરોનાના નવા વેરિએન્ટનો કહેરઃમહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, ત્રણ વર્ષનું બાળક પણ સંક્રમિત

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કહેર નવા 7 કેસ નોંધાતા ચિંતા વધી   દિલ્હીઃ- દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો  ઘીમે ઘીમે વધી રહ્યો છે. વિકેલા દિવસને શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ સાત કેસ નોંધાયા છે.જેને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જે આંકડો થોડા દિવસ પહેલા ઓછો હતો તે હવે વધી રહ્યો છે. આ નવા નોંધાયેલા કેસમાં  […]

ઓમિક્રોનના દરેક મ્યૂટેશન સામે અસરકારક નિવડશે આ દવા, બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો

ઓમિક્રોન સામેની લડતને લઇને સારા સમાચાર ઓમિક્રોન વેરિએન્ટ માટે આવી અસરકારક દવા સોટ્રોવિમૈબ ઓમિક્રોનના દરેક મ્યૂટેશન વિરુદ્વ અસરકારક નવી દિલ્હી: કોવિડના નવા ઓમિક્રોનની દહેશત સમગ્ર વિશ્વમાં ફરીથી વધી રહી છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર છે. ઓમિક્રોન વેરિએન્ટને લઇને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેની દવા સોટ્રોવિમૈબ ઓમિક્રોનના દરેક મ્યૂટેશન વિરુદ્વ અસરકારક અને […]

MPમા 28 વર્ષિય જર્મન વ્યક્તિમાં ઓમિક્રોન વેરિએન્ટની પૃષ્ટિ કરવામાં આવી

જર્મન વ્યક્તિ એમપીમાં ઓમિક્રોન પોઝિટિવટ લગ્ન એટેલ કર્યા હોવાથી તંત્રની ચિંતા વધી ઘણા લોકોના સંપર્કમાં આવ્યો છે આ પોઝિટિવ જર્મન નાગરિક   ઉજ્જૈનઃ-દેશભરમાં કોરોના વાયરસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ  કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભયનો માહોલ ઉત્પન્ન કર્યો છે, દેશમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે,ત્યારે ગવે મૂળ […]

કોરોનાના નવા વરિએન્ટ ઓમિક્રોનને લઈને આઈઆઈટી બોમ્બેની ચેતવણી -ફેબ્રુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર

IIT બોમ્બેએ ત્રીજી લહેરની ચેતવણી આપી દેશમાં વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે ત્રીજી લહેરની શંકા વધી   દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં હાલમાં ઓમિક્રોન વાયરસનો પગપેસારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહ્યો નથી, ભારતમાં પણ દિવસેને દિવસે ઓમિક્રોન વેરિએન્ટના કેસો નોંધાઈ રહ્યા છે, જો કે, કોરોનાના કેસો દૈનિક સ્તરે 10 હજારની અંદર […]

મહારાષ્ટ્રઃમુંબઈમાં ઓમિક્રોનના નવા બે કેસ નોઁધાયા ,રાજ્યમાં નવા વેરિએન્ટના કુલ 10 કેસ

મુંબઈમાં ઓમિક્રોનના બે નવા કેસ સામઆવ્યા મહારાષ્ટ્રમાં કુલ આંકડો 10 પર પહોંચ્યો   મુંબઈઃ- દેશભરમાં ઓમિક્રોન વાયરસે હાહાકાર મચાવ્યો ઠે,દિવસેને દિવસે દેશમાં આ નવા વેરિએન્ટના કેસો વધી રહ્યા છે મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના બે નવા કેસ મળવાને કારણે ચિંતા વધી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટના વધુ બે કેસ મળી આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code