1. Home
  2. Tag "Omicron"

ઓમિક્રોનથી બાળકોને જોખમ વધારે,તમામ માતા-પિતાએ સતર્ક થવાની જરૂર

કોરોનાવાયરસથી બાળકોને વધારે ખતરો તમામ માતા-પિતાએ સતર્ક રહેવાની જરૂર સતર્ક રહેશો તો સલામત રહેશો મુંબઈ: કોરોનાવાયરસથી બચવા માટે આજે પણ એજ રસ્તો છે જે પહેલા હતો અને તે છે સતર્કતા. કોરોનાવાયરસની પહેલી અને બીજી લહેરથી જે રીતે આપણે સૌ લોકો હેરાન થયા તેને લઈને હવે તમામ લોકોને જાણ થઈ ગઈ હશે કે કોરોનાવાયરસ કેટલો ખતરનાક […]

ગાંધીનગરમાં જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને ઓમિક્રોનનું ગ્રહણ લાગશે તો નહીં ને?

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનનું પણ ગુજરાતમાં આગમન થઈ જતાં લોકો ભયભીત બની ગયા છે. સરકારે પણ અગમચેતીના પગલાં ભરવાની તાકીદ કરી છે. તેમજ પાટનગર ગાંધીનગર ખાતે  આવતા મહીને યોજાનારી વાઈબ્રન્ટ સમીટ પર ફરી અનિશ્ચિતતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. વાઈબ્રન્ટ સમીટ ફીઝીકલ […]

ઓમિક્રોનને લઈને તંત્ર સજ્જઃ ગુજરાત-મહારાષ્ટ્રની સીમાએ આરોગ્ય ટીમ અને પોલીસ દળ દ્વારા મુસાફરોનું ચેકિંગ

ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ઓમિક્રોનને લઈને સતર્કતા વધારાઈ પોસીલ સહીત આરોગ્ય ટીમને તૈયાન કરાઈ  અમદાવાદઃ સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઓ વેરિએન્ટનો કેસ નોંધાયો છે જેને લઈને હવે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે, આ માટે હવે મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં સલામતી […]

રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓને કોવિડના દર્દીઓથી અલગ હોસ્પિટલમાં રખાશે, સરકારનો નિર્ણય

અમદાવાદઃ કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનને લધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો કોરોનાના કપરા કાળને યાદ કરીને ફરીવાર તો કપરો કાળ નઙી આવે ને? એવો ભય વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન જામનગરમાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા દર્દીની જાણકારી મળતા જ ગુજરાત સરકારે યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દીધી છે. ઓમિક્રોનના કારણે હજુસુધી ભલે મોટી સંખ્યમાં […]

કોરોના સંકટઃ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાબાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતના કર્ણાટકમાં બે દિવસ પહેલા જ ઓમિક્રોનના બે કેસ નોંધાયાં હતા. દરમિયાન ગુજરાતમાં હવે ઓમિક્રોનનો પ્રવેશ થયો છે. જામનગરમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આ વ્યક્તિ ઝિમ્બાવવેથી પરત આવ્યો હતો. તેના જરૂરી નમુના તપાસ માટે પૂના મોકલવામાં આવ્યાં હતા. દરમિયાન […]

ઓમિક્રોનના પડકારને પહોંચી વળવા સરકાર તૈયારઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ સરકાર કોવિડ-19ના પ્રકાર ઓમિક્રોનના પડકારને પહોંચી વળવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે અને આ સંદર્ભે અનેક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં કોવિડ રોગચાળા અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, બેંગ્લોરમાં ઓમિક્રોનના બે દર્દીઓની પુષ્ટિ થઈ છે, […]

રાજકોટમાં ઓમિક્રોનના બે શંકાસ્પદ કેસ, બન્ને દર્દીના જરૂરી સેમ્પલ પુના મોકલાયા

રાજકોટ : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને લોકોમાં ભય વ્યાપી ગયો છે. કોરોનાના કપરા કાળમાંથી માંડ છૂટકારો મળ્યો હતો ત્યાં કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનને લીધે લોકો ભૂતકાળને યાદ કરી રહ્યા છે.  ગુજરાત સરકાર પણ ઓમિક્રોમના કેસ નોંધાય નહીં તે માટે પુરતી તકેદારી દાખવી રહી છે. ગઈકાલે જામનગર બાદ આજે રાજકોટમાં ઓમિક્રોન વાયરસના કેસ આવવાની આશંકા […]

ભારતમાં લોકોએ સતર્ક રહેવું જરૂરી! દ.આફ્રિકાથી જયપુર આવેલા 4 લોકો સંક્રમિત

ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી લોકોએ સતર્ક રહેવું જરૂરી સતર્ક રહેશો તો સલામત રહેશો જયપુર: સાઉથ આફ્રિકામાંથી નીકળેલો કોરોનાવાયરસનો નવો પ્રકાર કે જેને લોકો ઓમિક્રોનના નામથી ઓળખે છે તેણે હવે ભારતમાં પણ પોતાની દસ્તક આપી છે. વાત એવી છે ક કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા […]

કર્ણાટકઃ ઓમિક્રોન પીડિત બે દર્દીઓના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત

તેમના જરૂરી સેમ્પલ તપાસ અર્થે મોકલાયાં કર્ણાટક સરકાર આવી હરકતમાં બેંગ્લોરઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચુકી છે. કર્ણાટકમાં બે દર્દીઓ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યાં હતા. જેમની હાલ સારવાર શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન તેમના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિ પણ કોરોના […]

સતર્ક રહેજો! કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ‘ઓમિક્રોન’ 500 ટકા વધારે ઝડપે ફેલાય છે

લોકોએ સતર્ક રહેવાની જરૂર કોરોનાનો નવો વેરિયન્ટ ખતરનાક ‘ઓમિક્રોન’ 500 ટકા વધારે ઝડપે ફેલાય છે દિલ્હી:કોરોનાવાયરસના કેસથી થોડા દિવસ કેટલાક દેશોને રાહત મળી, ભારતનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટએ જે રીતે અન્ય દેશોમાં હાહાકાર મચાવ્યો હતો તે રીતે ફરીવાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. જેનું નામ છે ઓમિક્રોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code