PSI ભરતીના પરિણામમાં મેરિટ ન હોવાને મુદ્દે હાઈકોર્ટમાં ઉમેદવોરોએ કરી રિટ
રાજકોટઃ રાજ્યમાં તાજેતરમાં જાહેર થયેલા PSIની ભરતીના પરિણામમાં વિસંગતતા હોવાને મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. આ પરિણામને લઈને ઉમેદવારોએ કુલ જગ્યાની સંખ્યા સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરીટમાં સમાવવામાં ન આવ્યા હોવાનો દાવો કર્યો હતો. જેથી આ મામલે ઉમેદવારોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો છે. જેથી 100થી વધુ જેટલા ઉમેદવારોએ મળીને ગુજરાત હાઇકોર્ટમાં ભરતી […]