આ વર્ષે પ્રજાસત્તાક દિવસે માત્ર 4 હજાર પાસની યોજના – બોર્ડર પર ફરજિયાત ઓળખ પત્ર સાથે ચેકિંગ હાથ ધરાશે
પ્રજાસત્તાક દિવસે માત્ર 4 હજાર પાસનું વિતરણ બોર્ડર પર ઓળખકાર્ડ સાથએ ચેકિંગ હાથ ધરાશે દિલ્હીઃ-આ વર્ષ દરમિયાન 26 જાન્યુઆરી પરેડમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે ,કોરોના મહામારી અને ખેડૂત આંદોલનને કારણે આ યોજાનારી પરેડના માત્ર ચાર હજાર પાસ સામાન્ય લોકોને વેચવામાં આવશે. આ સાથે જ આ વખતે પાસ અને ઓળખકાર્ડ નવી દિલ્હીની બોર્ડર પર ફરજિયાત […]