અમદાવાદની મ્યુનિ.શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીના મુદ્દે શિક્ષકોને હેરાન કરાતાં હોવાની રાવ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના નગર શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 90 ટકા ન હોય તો શિક્ષકોને ઝોનલ કચેરીએ બોલાવીને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. તેની સામે શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે. મ્યુનિ. સ્કૂલોના અધિકારીઓ દ્વારા સ્કૂલોમાં ફરજિયાત 80થી 90 ટકા હાજરી માગવામાં આવી રહી હોવાનો આક્ષેપ શિક્ષકો દ્વારા કરાયો છે. મ્યનિ.શાળાના એક આચાર્યએ […]