વસંતપંચમી અને વેલેન્ટાઈન્સ ડે એક જ દિવસે મનાવાશે, વસંત અને પ્રમેના પર્વનો સંયોગ રચાયો
અમદાવાદઃ વિશ્વભરમાં 14મી ફેબ્રુઆરીનો દિન વેલેન્ટાઈન્સ ડે તરીકે મનાવવામાં આવે છે. આ વખતે 14મી ફેબ્રુઆરીએ વસંત પંચમીનું પર્વ પણ છે, એટલે 14મી ફેબ્રુઆરીને બુધવારે અનોખો સંયોગ સર્જાવા જઇ રહ્યો છે. વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે એકસાથે હોય તેવું છેલ્લે 57 વર્ષ અગાઉ એટલે કે 1967માં બન્યું હતું. વણજોયા મુહૂર્ત વસંત પંચમી અને પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ […]