રાજકોટમાં વાહનો પર પોલીસનું લખાણ દુર ન કરતા સાત પોલીસ કર્મચારીઓને ક્વાટર્સ ખાલી કરવા આદેશ
રાજકોટઃ રાજ્યમાં ઘણાબધા પોલીસ કર્મચારીઓ પ્રજામાં વટ પાડવા માટે પોતાના વાહનો પર પોલીસ લખાવતા હોય છે. અથવા કારના બોનેટ પર પોલીસ લખેલા બોર્ડ મુકતા હોય છે. રાજ્યના પોલીસ વડાએ ખાનગી વાહનો પર પોલીસ લખેલા બોર્ડ કે લખાણ દુર કરવા તમામ પોલીસ કર્મચારીઓને સુચના આપી હતી. દરમિયાન રાજકોટ શહેરના નવ નિયુક્ત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે તમામ […]