સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા છેલ્લા પાંચ વર્ષમાં દોઢ કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
રાજપીપીળાઃ માત્ર ગુજરાત જ નહી પણ દેશના પ્રવાસન સ્થળોમાં મહત્વના ડેસ્ટીનેશન બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજારાને માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં પણ ફરવા માટેના અનેક આકર્ષણો ઊભા કરાયા છે. પ્રવાસીઓ માટે હોટલો. અને ટેન્ટસિટી પણ બનાવવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દોઢ કરોડ જેટલા પ્રવાસીઓએ મુલાકાત […]