પાકિસ્તાન તરફથી સરહદ પર ફાયરિંગ, BSFનો એક જવાન ઘાયલ
નવી દિલ્હીઃ જમ્મુના અખનૂર વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. જેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. આ હુમલા બાદ સેના હાઈ એલર્ટ પર છે. જમ્મુના પીઆરઓ બીએસએફના જણાવ્યા અનુસાર, ગોળીબારની ઘટના ગઈકાલે રાત્રે લગભગ 2.35 વાગ્યે થઈ હતી. આ પહેલા, સેનાએ સોમવારે રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના કાવતરાને નાકામ કરી બે […]