1. Home
  2. Tag "One-day"

મંગળ ગ્રહ પર એક દિવસ કેટલા કલાકનો હોય છે જાણો…

મંગળ વિશે ઘણા રસપ્રદ તથ્યો છે, જેમાંથી એક એ છે કે તેનો એક દિવસ કેટલા કલાકનો હોય છે. પૃથ્વી ઉપર એક દિવસ 24 કલાકનો હોય છે. જ્યારે મંગળ પર એક દિવસ પૃથ્વી પરના એક દિવસ કરતા થોડો લાંબો હોય છે. એક તરફ પૃથ્વીને તેની ધરી પર પરિભ્રમણ કરવામાં લગભગ 24 કલાક લાગે છે. તેથી જ […]

વિદ્યા બાલને શું ખાઈને પોતાનું વજન ઘટાડ્યું, એક દિવસ પણ કસરત ન કરવી પડી

વિદ્યા બાલને કહ્યું, ‘આપણે બધાને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. તમામ શાકભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ તમામ શાકભાજી દરેકને અનુકૂળ નથી હોતી. આવી સ્થિતિમાં કયું શાક કોના માટે ફાયદાકારક છે તે જાણવું પણ જરૂરી છે. આનાથી શરીરને જાળવવામાં કોઈ સમસ્યા નહીં થાય અને વજન પણ વધશે નહીં. બોલિવૂડ અભિનેત્રી વિદ્યા […]

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરીથી બન્યું નંબર-1, રોહિત એન્ડ બ્રિગેડે ત્રણેય ફોર્મેટમાં પ્રાપ્ત કરી બાદશાહત

નવી દિલ્હી: ટીએમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી હરાવીને ફરી એકવાર નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત ફરી એકવાર ત્રણેય ફોર્મેટની આઈસીસી રેન્કિંગમાં બાદશાહત પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યું છે. ભારતને ઓસ્ટ્રેલિયાથી નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ છીનવ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યા બાદ ભારતની આઈસીસી રેટિંગ 122 થઈ […]

પાકિસ્તાનઃ વર્લ્ડકપ બાદ બાબર આઝમ વન-ડે અને ટી-20  ક્રિકેટ ટીમની ક્પ્ટન્સી છોડશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરી શકી નથી. દરમિયાન પાકિસ્તાની ટીમ પાકિસ્તાન પરત ફર્યા બાદ બાબર આઝમને આ ખરાબ પ્રદર્શનને કારણે સૌથી મોટું નુકસાન વેઠવું પડી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વર્લ્ડ કપ પછી બાબર આઝમ સફેદ બોલના ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેશે. જોકે, આ […]

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓએ એક જ દિવસમાં 3 હત્યાનું કાવતરુ ઘડ્યું હતું

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં શ્રમજીવી કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવાના કેસમાં સુરક્ષા એજન્સીઓએ પાંચેક કટ્ટરપંથીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન જે દિવસે કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે જ દિવસે વધુ બે લોકોને તાલીબાની રીતે મારવાની યોજના હતી. પરંતુ બંનેની રેકી યોગ્ય રીતે ન કરી શકવાના કારણે તેમનો […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 12.02 કરોડ થઈ

અમદાવાદઃ શહેરમાં વસતીના વધારા સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે જ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવક કરોડો રૂપિયા થઈ રહી છે. મ્યુનિ.ને એક જ દિવસમાં 12.02 કરોડની પ્રોપર્ટી, પ્રોફેશનલ સહિતના ટેક્સની આવક થઈ હતી. જેમાં રૂ. 6.19 કરોડની આવક માત્ર ઓનલાઈન પેમેન્ટ દ્વારા મળી છે. રોકડ અને ચેક મારફતે રૂ. 5. 82 કરોડની જ આવક […]

ગુજરાત ભાજપ દ્વારા 1લી ડિસેમ્બરથી વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અભિયાન, પાટિલ કાર્યકર્તાને મળશે

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનને મિશન 2022 ને પાર પાડવા માટે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટના ભાગરૂપે હવે 1લી ડિસેમ્બરથી ‘વન ડે, વન ડિસ્ટ્રીક્ટ’ અભિયાન શરૂ કરાશે. પ્રશિક્ષણ વર્ગોની શ્રેણી શરૂ કર્યા બાદ જિલ્લાઓ અને તાલુકાઓમાં  સ્નેહમિલન કાર્યક્રમો યોજી  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસ પૂરો કર્યો છે.  હવે  વન ડે, […]

શિક્ષકોને સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરવાની સુચના બાદ ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં 2જી ઓક્ટોબર ગાંધી જ્યંતીએ ખાદીનું વેચાણ પુરતુ થયું ન હતું. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીના ખાદી ખરીદવાના આહવાનને પગલે ચાલુ માસમાં ખાદીના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. માત્ર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો સ્ટાફ જ 25 લાખની ખાદીની ખરીદી કરે તેવો લક્ષ્યાંક સ્કુલબોર્ડના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે. ખાદી એ […]

ગુજરાતઃ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખથી વધારે લોકોને કોરોનાની રસીથી કરાયા સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં રેકોર્ડ બ્રેક 2.50 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં પણ એક દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખ લોકોને કોરોનાની રસી આપીને […]

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે, ટી20 મેચ 13 જુલાઈથી શરૂ નહીં થાય, કોરોનાનું ગ્રહણ

ભારતીય ક્રિકેટ શ્રીલંકાના પ્રવાસે ભારત વનડે, ટી-20 મેચ રમશે કોરોનાને કારણે 13 જુલાઈ પર મેચ નહીં રમાય મુંબઈ : કોરોના વાયરસના કારણે તમામ સ્પોર્ટ્સ એક્ટિવીટીને ભારે અસર થઈ છે, જેમાં ખાસ કરીને ફૂટબોલ અને ક્રિકેટને તો સૌથી વધારે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું છે. ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code