સાબરમતી નદીના પાણીની તપાસ માટે વધુ એક સરકારી સંસ્થાને તેમાં જોડવામાં આવી
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી જેમાં મહત્વપૂર્ણ લેવામાં આવ્યો. સાબરમતી નદીમાં પ્રદૂષણનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે. નદીના પાણીની તપાસ માટે વધુ એક સરકારી સંસ્થાને તેમાં જોડવામાં આવી છે. જેટકો (GETCO) સાબરમતી નદીમાં પાણીની તપાસ કરશે. એસટીપી પ્લાન્ટ અને પાણીની તપાસ જેટકો દ્વારા કરવામાં આવશે અને તેની પાછળ કોર્પોરેશન વાર્ષિક 34 લાખ […]