31 જૂલાઇ સુધીમાં ‘એક રાષ્ટ્ર, એક રાશન’ યોજના લાગુ કરવા રાજ્યોને સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટનો દરેક રાજ્યોને આદેશ એક રાષ્ટ્ર, એક રાશન યોજના લાગૂ કરવા દિલ્હીઃ- દેશમાં દેશમાં ‘વન નેશન, વન રાશન’ યોજના લાગુ કરવા અને પરપ્રાંતિય મજૂરો માટે ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સુપ્રીમ કોર્ટ એ દરેક રાજ્યોને આદેશ આપ્યો છે. ઉચ્ચ અદાલતે મંગળવારે આ મામલે કહ્યું હતું કે રાજ્ય સરકારોએ સમુદાય રસોડું ચલાવવું જોઈએ જેથી કોરોના […]