1. Home
  2. Tag "one year"

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા. ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં […]

રાજકોટઃ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ એક વર્ષમાં 93 હજાર પશુઓની કરી સારવાર

રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુ પંખીઓ માટે તાત્કાલિક જરૂરી સારવાર સ્થળ પર જ મળી રહે તે માટે 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવેલી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં એક વર્ષ જેટલા સમયમાં 93500 જેટલા પશુઓની સારવાર સ્થળ પર જઈને કરવામાં આવી હતી. તેમ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રમેશભાઈએ જણાવ્યું હતું. રાજયસરકારની ટોલ […]

આયુષ આપકે દ્વાર અભિયાનઃ દેશમાં એક વર્ષમાં 75 લાખ ઘરોમાં ઔષધીય છોડનું કરાશે વિતરણ

દિલ્હીઃ આયુષ મંત્રાલયે દેશભરમાં 45થી વધુ સ્થળોએ “આયુષ આપ દ્વાર” અભિયાન શરૂ કર્યું છે. આયુષ રાજ્યમંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈએ કર્મચારીઓને ઔષધીય છોડનું વિતરણ કરીને આયુષ ભવનથી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ડૉ. મુંજપરાએ સભાને સંબોધતા ઔષધીય છોડ અપનાવવા અને તેમના પરિવારના એક ભાગ તરીકે આની કાળજી લેવાની અપીલ કરી હતી. દેશના કુલ 21 રાજ્યો આજે પ્રક્ષેપણ […]

મોંઘવારીનો મારઃ કરિયાણાના ભાવમાં એક વર્ષમાં 40 ટકાનો વધારો

એક મહિનામાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો લગભગ 16 ટકા જેટલો થયો વધારો ખાદ્યતેલના ભાવમાં એક વર્ષમાં 50 ટકાનો વધારો અમદાવાદઃ ભારત છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે. આ દરમિયાન વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. બીજી તરફ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. બીજી તરફ મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની […]

પ્રથમ પુણ્યતિથીઃ સુશાંતના ઈન્સ્ટાગ્રામ ઉપર એક વર્ષમાં 4.3 મિલિયન ફોલોઅર્સ વધ્યાં

મુંબઈઃ કેટલાક લોકો મૃત્યુ બાદ પણ અમર રહે છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત પણ આવી જ વ્યક્તિ છે. તેઓ હાલ આ દુનિયામાં નથી પરંતુ કરોડો પ્રશંસકોના દિલમાં છે. આજે સુશાંતની પ્રથમ પુણ્યતિથી છે. આજના દિવસને યાદ રાખવા માટે પ્રશંસકો પ્રયાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી વધારે પોપ્યુલર મીડિયમ ઈન્સ્ટાગ્રામ ઉપર આજે પણ સુશાંતના […]

હવાનું પ્રદુષણ ફેલાવવામાં ચીન અવ્વલ, એક વર્ષમાં 14 ગીગાટન પ્રદૂષિત વાયુ હવામાં છોડયો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. દુનિયામાં કોરોના મહામારી માટે અમેરિકા સહિતના અનેક દેશો ચીનને જવાબદાર માની રહ્યાં છે. દરમિયાન ચીન દુનિયામાં સૌથી હવાનું પ્રદુષણ ફેલાવતું હોવાનું સામે આવ્યું છે. ચીન વાતાવરણમાં 27 ટકા ગ્રીનહાઉસ ગેસ છોડતું હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કાર્બન ઉત્સર્જન મામલે ચીન પ્રથમ […]

ગુજરાતમાં કોરનાની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણઃ અત્યાર સુધીમાં 2.71 લાખ દર્દીઓ થયાં સાજા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ફરીથી ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ એક વર્ષ પહેલા તા. 19મી માર્ચના રોજ સુરત અને રાજકોટમાં નોંધાયો હતો. ત્યાર બાદ પોઝિટિવ કેસમાં વધારો થયો હતો. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું અને કેસમાં પણ ઘટાડો થયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર […]

દેશમાં એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 40 ટકા જેટલો વધારો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યાં છે. બીજી તરફ છેલ્લા એક વર્ષના સમયગાળામાં સિંગતેલના ભાવમાં 40 ટકાથી વધારેનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ભારતમાં પણ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં […]

દિલ્હીમાં એક વર્ષમાં ભૂકંપના 51 જેટલા આંચકા નોંધાયાં

દિલ્હીઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેકવાર ભૂકંપના આંચકા આવે છે. એટલું જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે. દરમિયાન શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં એક વર્ષના સમયગાળામાં ભકંપના 51 જેટલા આંચકા નોંધાયાં છે. દિલ્હીમાં શુક્રવારે સવારે ધરા ધ્રુજી હતી. લગભગ 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code