શિક્ષકો પાસેથી ચાલુ શાળાએ BLO તરીકેની કામગીરી કરાવી શકાશે નહીં, વિરોધ બાદ કરાયો નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાતમાં ઘેર ઘેર જઈને મતદારોની નોંધણી અંગેનો કાર્યક્રમ જોહેર કરાયો હતો. એક મહિના સુધી ચાલનારી આ કામગીરીમાં પ્રથામિક શાળાના શિક્ષકોને જોતરવામાં આવતા તેનો ભારે વિરોધ કરાયો હતો. કારણે દિવસ દરમિયાન આ કામગીરી કરવાની હોવાથી શિક્ષકો શાળામાં હાજર રહી શકે તેવી સ્થિતિમાં નહતા. ભારે વિરોધ બાદ એક માસ જેટલો સમય શિક્ષણના ભોગે ચાલુ શાળાએ શિક્ષકો […]