1. Home
  2. Tag "Onion export ban"

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરીને ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છેઃ શક્તિસિંહ ગોહિલ

ગારીયાધારઃ કોંગ્રેસ દ્વારા કાર્યકરો અને શુભ ચિંતકોનું સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ ભાજપ સરકારની ખેડુતો વિરોધી નીતિરીતિની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરીને ખેડુતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. સરકારે નિકાસબંધી પહેલા ડુંગળીના જે ભાવ હતા. તેને ટેકાનો ભાવ ગણીને ડુંગળીની ખરીદી કરવી જોઈએ. ખેડુતોને કપાસ સહિત પાકના […]

ડુંગળીની નિકાસબંધીથી પોષણક્ષમ ભાવ ન મળતા ધોરાજીમાં ખેડુતે કર્યો અનોખો વિરોધ

રાજકોટઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. તેના લીધે ખેડુતોને ડુંગળીના પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. આખી રાજ્યભરમાં ડુંગળી પકવતા ખેડુતોમાં વિરોધ ઊભો થયો છે. છેલ્લા સપ્તાહથી ખેડૂતો દ્વારા વિવિધ રીતે દેખાવો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માગ સાથે ધોરાજીમાં ખેડૂતોએ તેના ખેતરમાં ડુંગળીની […]

ડુંગળીની નિકાસબંધી કરીને ખેડુતોના મોંમાં આવેલો કોળીયો BJP સરકારે ઝૂંટવી લીધો છેઃ શક્તિસિંહ

અમદાવાદઃ  કેન્દ્ર સરકારે ગત તા. 8 ડિસેમ્બરે ડૂંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લીધે ખેડુતોને ડૂંગળીના યોગ્ય ભાવ ન મળતાં  વિરોધ ઊભો થયો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવાની કેન્દ્ર સરકારની નીતિરીતિનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code