ડુંગળીના ભાવ કિલોએ 70એ પહોંચ્યા, માગ વધુ અને આવક ઓછી હોવાથી ભાવમાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ ખાદ્ય ચિજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જો કે છેલ્લા સપ્તાહથી લીલા શાકભાજી અને સિંગતેલના ભાવમાં થોડા ઘટાડાથી લોકોને આંશિક રાહત મળી છે. પણ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ તહેવાર પહેલાં જ લોકોને રડાવ્યા છે. એક જ અઠવાડિયામાં ડુંગળીનાં ભાવમાં એકાએક વધારો થયો છે. અને કિલોના ભાવ રૂપિયા 70એ પહોંચ્યા છે. ડુંગળીની માગ […]