1. Home
  2. Tag "Onions"

માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.5 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) નજીવો વધીને 0.5 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 0.2 ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, […]

આ દેશમાં ડુંગળી થઈ મોંઘી,કિંમત જાણીને ચોંકી જશો

 દિલ્હી:વિશ્વના ઘણા દેશો હાલમાં મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.ખાણી-પીણી એટલી મોંઘી થઈ ગઈ છે કે તેની સૌથી વધુ અસર જનતા પર જોવા મળી રહી છે.શ્રીલંકા અને પાકિસ્તાન બાદ હવે ફિલિપાઈન્સનું નામ પણ મોંઘવારીની યાદીમાં સામેલ થઈ ગયું છે ફિલિપાઇન્સમાં આ સમયે, મોટાભાગની ડુંગળી લોકોને રડાવી રહી છે. ફિલિપાઈન્સમાં એપ્રિલ 2022ની સરખામણીમાં ડુંગળીની કિંમત હવે 1000 […]

બફર સ્ટોક માટે કેન્દ્ર સરકારે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી

નવી દિલ્હીઃ ભૂતકાળના રેકોર્ડને પાર કરીને કેન્દ્રએ 2022-23માં બફર માટે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ચાલુ વર્ષે ડુંગળીના બફરનું કદ 2021-22 દરમિયાન સર્જાયેલા 2.0 લાખ ટન કરતાં 0.50 લાખ ટન વધારે છે. ભાવ સ્થિરતા બફર માટે વર્તમાન રવિ પાકમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) દ્વારા […]

ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડુતોને ખર્ચ કરેલા રૂપિયા પણ પરત મળતા નથી

ભાવનગરઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ તો ભાવ ઘટતા ખેડુતોને રડાવી રહ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી ભાવ તળીયે જતાં ખેડુતોની સ્થિતિ કફોડી બની છે.  સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળીના વાવેત્તર બાદ હાલ ધીરેધીરે ડુંગળી તૈયાર થઈને ભાવનગર અને મહુવા યાર્ડમાં વેચાવા આવી રહી છે. આ વર્ષે ડુંગળીના […]

રાજકોટ શહેર નજીક આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક

યાર્ડમાં આજથી ડુંગળીની આવક શરૂ 55 થી 60 હજાર બોરીની મબલખ આવક ખેડૂતોને ડુંગળીની ક્વોલોટી પ્રમાણે મળી રહ્યા છે ભાવ ગોંડલ: રાજકોટ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ જણસીથી ઉભરાયું છે. મગફળી, ડુંગળી સહિતની વિવિધ જણસીની યાર્ડમાં આવક જોવા મળી રહી છે. આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. જાણકારી […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને લીધે મગફળી અને ડુંગળીનો જથ્થો પળલી ગયો

ભાવનગરઃ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગોતરી આગાહી કરી હતી, તદઉપરાંત સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ્સના સત્તાધિશોને કમોસમી વરસાદથી માલ પળલે નહીં તે માટે સાવચેત રહેવાની સુચના આપી હતી. છતાં ભાવનગરના માર્કેટ યાર્ડમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહતી. આથી  માવઠાના કારણે માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં રાખેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો. અગાઉથી ન રખાયેલી […]

ડુંગળીના ભાવ સ્થિર કરવા માટે સરકારે બફર સ્ટોકમાંથી 1.11 લાખ ટન ડુંગળી રીલિઝ કરી

ડુંગળીની કિંમતોને અંકુશમાં લેવા સરકાર એક્શનમાં હવે બફર સ્ટોકમાંથી 1.11 લાખ ટન ડુંગળી રીલિઝ કરી તેનાથી ભાવ સ્થિર થશે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલ બાદ હવે ડુંગળીની વધતી કિંમતો સામાન્ય જનતાને રડાવી રહી છે ત્યારે હવે સરકારે ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનો જથ્થો મુક્ત કર્યો છે. આગામી ટૂંક સમયમાં તેનાથી રિટેલ […]

સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, પ્રતિ હેક્ટર 2400 કિલોગ્રામ ડુંગળીનું ઉત્પાદન

દેશમાં ડુંગળીના સૌથી વધુ ઉત્પાદનમાં ગુજરાત મોખરે ગુજરાતમાં પ્રતિ હેક્ટર 2400 કિલોગ્રામ ડુંગળીનું ઉત્પાદન જ્યારે ભારતની સરેરાશ 1700 કિલોગ્રામ છે નવી દિલ્હી: દેશભરમાં ડુંગળીના ભાવ આસામાને પહોંચ્યા છે જે ગૃહિણીઓને રડાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ ડુંગળીના ઉત્પાદનના કેટલાક રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. આ આંકડા પર નજર કરીએ તો સમગ્ર દેશમાં ડુંગળીનું સૌથી વધુ […]

યુએસમાં લોકો બન્યા સાલમોનેલાનો શિકાર, અત્યારસુધી 652 લોકો બીમારીની ઝપેટમાં

અમેરિકામાં સાલ્મોનેલા રોગચાળો ફાટી નીકળ્યો યુએસના લોકોને ડુંગળી ના ખાવાની સલાહ અપાઇ અત્યારસુધી 652 લોકો થયા બીમાર નવી દિલ્હી: અમેરિકામાં એક તરફ કોરોના રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બગડેલી ડૂંગળી ખાવાથી અનેકવિધ રાજ્યોમાં 652 લોકો બીમાર થયા છે. તેમાં 129 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કોઇના મોતના […]

હવે એલિયમ નેગિયનમ નામની ડુંગળીની નવી પ્રજાતિ મળી આવી

નવી દિલ્હી: આમ તો એલિયમ વંશના શાકભાજી અને વનસ્પતિનો અનેક સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે. જો કે સંશોધકોની એક ટીમે એલિયમ વંશની નવી ડુંગળી પ્રકારની વનસ્પતિની શોધ કરી છે. સંશોધન અનુસાર ભારતના હિમાલયી ક્ષેત્રમાં જૈવ વિવિધતાના બે કેન્દ્રો સ્થિત છે. જેમાં પશ્વિમી હિમાલયની જૈવ વિવિધતા 85 ટકા જેટલી છે. જ્યારે પૂર્વી હિમાલયમાં આ ટકાવારી માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code