1. Home
  2. Tag "Online"

ફોનને ઓનલાઈન ખતરાથી બચાવવા માટે અપનાવો આ ખાસ ટિપ્સ

ડિજિટલ યુગ અને ઈન્ટરનેટના ઉદય વચ્ચે ફોનનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ફોન દ્વારા માત્ર થોડી મિનિટોમાં ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ રહ્યા છે. પરંતુ ફોનના વધતા ઉપયોગને કારણે લોકો ઓનલાઈન અનેક પ્રકારની ધમકીઓનો પણ સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ફોનને ઓનલાઈન ધમકીઓથી સુરક્ષિત રાખવા માંગો છો, તો […]

શું તમારો મતદાર કાર્ડનો ફોટો ઓળખાય નહીં એવો છે ? તો સ્ટેપ્સ ફોલો કરી ઘરે બેઠા ફોટો અપડેટ કરો

તમારું મતદાર આઈડી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે મતદાર તરીકે ઓળખના પુરાવા તરીકે કામ કરે છે. મતદાર આઈડી કાર્ડમાં ઘણી વખત ફોટો ખરાબ રીતે પ્રિન્ટ થઈ જાય છે. એવામાં તમારો ફોટો અપડેટ કરવા માટે, તમે ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકો છો. મોટા ભાગના લોકોને તેની પ્રક્રિયાની ખબર હોતી નથી, તેથી તેઓ સરકારી કચેરીઓના […]

વડાલીના વેડા ગામમાં ઓનલાઈન મંગાવાયેલા પાર્સલમાં ધડાકો : એકનુ મોત

ખેડબ્રહ્માઃ સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલમાં ધડાકાને પગલે એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ વડાલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ફફડાટ સાથે આતંક ફેલાઈ ગયો […]

બજારમાં ટામેટા નથી, પણ ઓનલાઈન મળશે 70 રૂપિયા કિલો,જાણો સમગ્ર વાત

દિલ્હી: ટામેટાને લઈને અત્યારે બજારમાં જોરદાર અછત જોવા મળી રહી છે, લોકો ટામેટા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને તમે પણ થોડા સમય માટે વિચારમાં તો પડી જશો. વાત એવી છે કે ઓએનડીસીના મેનેજિંગ ડીરેક્ટર ટી કોશીએ ટામેટાના વેચાણને લઈને જાણકારી આપતા કહ્યું કે સરકારી ઈ […]

વેપારીઓએ વજનમાપ ચકાસણીના સર્ટી માટે હવે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં વજનથી ચિજ-વસ્તુઓનો વેપાર કરતાં વેપારીઓને વજન તોલમાપ માટે તોલમાપ વિભાગનું સર્ટી. ફરજિયાત લેવું પડે છે. વેપારીઓ દ્વારા વજનમાં કોઈ ગોલમાલ કરવામાં આવે નહીં અને ગ્રાહકો છેતરાય નહીં તે માટે સમયાંતરે વેપારીઓએ પોતાના વજનકાંટાનું વેરિફિકેશન કરાવતા રહેવું પડે છે. જેમાં વેપારીઓને તાલમાપ કચેરીના ધક્કા ખાવા પડતા હતા. હવે સરાકરે વેપારીઓને મુશ્કેલી ન પડે તે […]

એલન મસ્કની મુશ્કેલીઓ વધી! ટ્વિટરનો સોર્સ કોડ ઓનલાઈન લીક થયો

એલન મસ્કની મુશ્કેલીઓ વધી! ટ્વિટરનો સોર્સ કોડ ઓનલાઈન લીક થયો ટ્વિટરના સોર્સ કોડના ભાગો કેટલાક મહિનાઓથી સાર્વજનિક રીતે ઑનલાઇન ઉપલબ્ધ હતા. અહેવાલ મુજબ,કોડ સોફ્ટવેર ડેવલપર્સ માટેના ઓનલાઈન પ્લેટફોર્મ GitHub પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જોકે ટ્વિટરની વિનંતી પર શુક્રવારે કોડને દૂર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોર્સ કોડમાં કેટલીક સિક્યોરિટી નબળાઈઓ છે […]

શ્રદ્ધા હત્યા કેસઃ મે મહિના બાદ એક વ્યક્તિ માટે આફતાબ ઓનલાઈન ભોજન મંગાવતો હતો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્રદ્ધા હત્યા કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એટલું જ નહીં આ કેસમાં પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. શ્રદ્ધાની તેના પાર્ટનરે હત્યા કરી હતી. એટલું જ નહીં ક્રુરતાપૂર્વક લાશના 35 જેટલા ટુકડા કરીને જંગલમાં વિવિધ વિસ્તારમાં ફેંકી પુરાવાના નાશ કરવાના પ્રયાસ કર્યાં હતા. પોલીસે તેના સોશિયલ […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરીથી કોમર્સ અને આર્ટ્સના કોર્સ ઓનલાઇન પણ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હવે આર્ટ્સ અને કોમર્સના ઓનલાઈન અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. તેના લીધે દેશ-વિદેશના કોઈપણ સ્થલોએ રહેતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકશે. યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આગામી જાન્યુઆરી 2023થી બીએ, એમએ, બીકોમ, એમકોમના કોર્સ ઓનલાઇન પણ ભણાવવામાં આવશે. આ કોર્સનો વિધિવત્ પ્રારંભ જાન્યુઆરી 2023થી થશે. આ કોર્સમાં પ્રવેશ […]

ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ ઘરે બેઠા જ ઓનલાઈન મળી જશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872  હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો પ્રજાહિત લક્ષી નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેમ  લગ્નોના રજીસ્ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા […]

ગુજરાત યુનિવર્સિટીમાં 10 જેટલાં કોર્ષ ઓનલાઈન, દુનિયાના કોઈપણ ખૂણાએથી મેળવી શકાશે ડિગ્રી

અમદાવાદ:  ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ, બીસીએ, બીબીએ સહિત 10 જેટલા પીજીના કોર્સ ઓનલાઈન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ કોર્સ માટે પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરની આસપાસથી શરૂ કરાશે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાશે. અને પરીક્ષા પણ ઓનલાઈન લેવાશે. ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓને કોર્ષ મુજબ ડીગ્રી આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત યુનિવર્સિટીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code