ઑનલાઇન ફ્રોડથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો, તમારું ખાતુ રહેશે સુરક્ષિત
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ધીરે ધીરે ઑનલાઇન બેંકિંગનું ચલણ સતત વધી રહ્યું છે. મોટા ભાગના લોકો પોતાના રોજીંદા જીવનમાં પણ અનેક પ્રકારના પેમેન્ટ કે રોકડની લેવડદેવડ માટે ઑનલાઇન બેંકિંગનો ઉપયોગ કરે છે. ગત 2 વર્ષમાં યૂપીઆઇ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઇલ બેકિંગથી મોટી સંખ્યામાં લોકોએ રોકડનો વ્યવહાર કર્યો છે. કરોડો લોકો દૈનિક ધોરણે ડિજીટલ માધ્યમથી જ […]