ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન વર્ગો બંધ કરી વિવિધ વિભાગોને ઓફલાઈન વર્ગો શરૂ કરવા સૂચના
અમદાવાદઃ કોરોના મહામારીને પગલે એજ્યુકેશનને ભારે અસર થઈ છે. જો કે, હવે કોરોનાનું જોખમ ઘટતા સ્કૂલ, કોલેજોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન વર્ગો બંધ કરીને વિવિધ વિભાગોને વિદ્યાર્થીઓની પૂર્ણ ક્ષમતા સાથે ઓફલાઈન વર્ગો શરૂ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થવાની સાથે […]