1. Home
  2. Tag "Online Complaints"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સ વિભાગની ઓનલાઈન ફરિયાદો માટે એપ.તૈયાર કરાશે

અમદાવાદઃ શહેરના  મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ ખાતામાં હાલમાં ફક્ત નામ-ટ્રાન્સફરની અરજીઓ ઓનલાઇન થઇ શકે છે, પરંતુ હવે પછી ટુંક સમયમાં નવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. શહેરના ટેક્સધારકો કોઈપણ ફરિયાદ કે અરજી ઓનલાઈન કરી શકશે.એનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે. મ્યુનિના. ટેક્સ વિભાગ દ્વારા એપ.તૈયાર કરવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશનના રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, […]

રાજ્યના DGP હવે લોકોની સીધી ફરિયાદો સાંભળશે, સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ પ્રજાનો મિત્ર બનીને કાર્ય કરે અને ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવતા ડરે નહીં. તે માટે રાજ્યના પોલીસ વડા અવાર-નવાર પોતાના જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને શીખામણ આપતા હોય છે. હવે નાગરિકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે ડીજીપીએ જ ઓનલાઈન સ્વાગત પ્લસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ વડા હવે લોકોની સીધી ફરિયાદો સાંભળશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code